________________
પરિશિષ્ટબધા જ વિહરમાન વીસ તીર્થકરોના એક સમાન ક્રમ છે
ચ્યવનકવાણક જન્મ કલ્યાણક દીક્ષા કલ્યાણક કેવળજ્ઞાન કલ્યાણક નિર્વાણ જન્મ નક્ષત્ર જન્મરાશિ શરીરની ઊંચાઈ વર્ણ દીક્ષા વૃક્ષ ગણધર ગૃહવાસ છvસ્થ પર્યાય ચારિત્ર પર્યાય સર્વાયુ
અષાઢ વદ - ૫ ચૈત્ર વદ - ૧૦ ફાગણ સુદ – ૩ ચૈત્ર સુદ - ૧૩ શ્રાવણ સુદ - ૩ ઉત્તરાષાઢા ધનું ૫૦૦ ધનુષ્ય કંચન (સ્વર્ણ) અશોક ८४ ૮૩ લાખ પૂર્વ ૧૦૦૦ વર્ષ ૧ લાખ પૂર્વ ૮૪ લાખ પૂર્વ
આ બધા તીર્થંકરો અત્યારે વર્તમાનમાં વિચારી રહ્યા છે. એમનો એક જ સમય જન્મ જંબૂદ્વીપ-ભરતક્ષેત્રમાં અવસર્પિણી કાળમાં સત્તરમા તીર્થંકર કુંથુનાથના શાસનકાળમાં તથા એક જ સમય દીક્ષા વીસમા તીર્થંકર મુનિ સુવ્રતના શાસનકાળમાં થઈ. તે એક જ સમયના જંબૂઢીપ ભરતક્ષેત્રમાં ઉત્સર્પિણી કાળમાં સાતમા ઉદયપ્રભ તથા આઠમા પેઢાલની વચ્ચેની સમય અવધિમાં મોક્ષ પામશે.
તીર્થકરચરિત્ર | ૨૪૮