________________
આયુષ્ય)નો અંત નિહાળીને પાંચસો છત્રીસ ચરમશરીરી (તભવ મોક્ષ જનારા) મુમુક્ષુઓ સાથે રેવતગિરિ પર્વત ઉપર આજીવન અનશન વ્રત સ્વીકારી લીધું. ભગવાને ત્રીસ દિવસોના અનશનમાં નશ્વર શરીરને છોડીને સિદ્ધત્વ પ્રાપ્ત કરી લીધું. ચોસઠ ઈદ્રો તથા દેવતાઓની ભારે ભીડ ભગવાનના શરીરના નિહરણ સમારોહમાં પધારી. લોકોની ભીડનું તો પૂછવું જ શું ! જ્યાં જુઓ ત્યાં માણસો જ માણસો દેખાતા હતા ! સૌના દ્ધયમાં ભગવાનના વિરહનો ભારે વિષાદ હતો. પ્રભુનો પરિવાર૦ગણધર
- ૧૧ ૦ કેવળજ્ઞાની
- ૧૫૦૦ ૦ મનઃ પર્યવજ્ઞાની
- ૧૦૦૦ ૦ અવધિજ્ઞાની
- ૧૫૦૦ ૦ વૈક્રિય લબ્ધિઘારી
૧૫૦૦ ૦ ચતુર્દશ પૂર્વી
- ૪૦૦ ૦ચર્ચાવાદી
૮૦૦ ૦ સાધુ
૧૮,૦૦૦ ૦ સાધ્વી
- ૪૦,૦૦૦ ૦શ્રાવક
- ૧,૬૯,૦૦૦ ૦શ્રાવિકા
- ૩,૩૬,૦૦૦ એક ઝલક૦ માતા
- શિવા પિતા
- સમુદ્રવિજય ૦નગરી
- સૌરીપુર ૦વંશ
- ગૌતમ ૦ ગોત્ર
- હરિવંશ ૦ ચિહ્ન
- શંખ ૦વર્ણ
- શ્યામ ૦ શરીરની ઊંચાઈ
- ૧૦ ધનુષ્ય ૦ યક્ષ
- ગોમેધ
તીર્થકરચરિત્ર [ ૧૬૪