________________
-
અનુક્રમ
અ
નું
કે
મ
પ્રવેશ ૧ થી ૧૫
જૈન ધર્મની પ્રાચીનતા-૧, જૈન ધર્મની અવધારણા-૨, અધ્યાત્મને પ્રમુખતા-૨, અવતારવાદનો નિષેધ-૩, કાલચક્ર-૩, યૌગલિક યુગ (અરણ્ય યુગ)-૪, યૌગલિક-જીવનનાં મુખ્ય તથ્યો-૫, કુલકર વ્યવસ્થા-૬, દંડ વ્યવસ્થા-૭, તીર્થંકરની મહત્તા-૭, તીર્થંકરની મીમાંસા-૯, તીર્થંકર ચોવીસ જ શા માટે ?-૯, તીર્થંકર ગોત્ર બંધનાં કારણો-૧૦, ધર્મશાસનની સ્થાપના-૧૧, દ્વાદશ ગુણ-૧૧, ચોત્રીસ અતિશય-૧૨, પાંત્રીસ વચનાતિશય-૧૪. ૧. ભગવાન શ્રી ઋષભદેવ ૧૬ થી ૪૭
પૂર્વભવ-૧૬, ઋષભનો જન્મ-૧૭, નામકરણ-૧૯, વંશ ઉત્પત્તિ-૨૦, વિવાહ-૨૦, સંતાન-૨૧, રાજ્યાભિષેક-૨૩, કૃષિકર્મશિક્ષણ-૨૪, છીલું (મોઢિયું) બાંધો-૨૫, અગ્નિની ઉત્પત્તિ-૨૬, ભોજન રાંધવું-૨૬, અસિ-કર્મશિક્ષણ-૨૬, મસિ કર્મશિક્ષણ-૨૭, સેવા વ્યવસ્થા-૨૭, વર્ણવ્યવસ્થા-૨૭, ત્રણ રેખાઓ (જનેઊ)-૨૮, વિવાહ-૨૮, ગ્રામવ્યવસ્થા-૨૯, દંડવિધિ-૨૯, કલાપ્રશિક્ષણ (બોતેર કલા, અઢારલિપિ, ચોસઠ કલા)-૩૦, અભિનિષ્ક્રમણ-૩૫, પ્રથમ દાન-૩૭, વિદ્યાધરોની ઉત્પત્તિ-૩૮, સર્વજ્ઞતાપ્રાપ્તિ-૩૯, ભરતનો ધર્મવિવેક-૪૧, મરુદેવા સિદ્ધા-૪૨, તીર્થસ્થાપના-૪૩, અઠ્ઠાણું ભાઈઓ દ્વારા દીક્ષાગ્રહ-૪૩, ભરત-બાહુબલી યુદ્ધ-૪૩, બાહુબલી અને ભારતને કેવળજ્ઞાન-૪૫,જૈનેતર સાહિત્યમાં ઋષભનું વર્ણન-૪૫, નિર્વાણ-૪૬, પ્રભુનો પરિવાર, ઝલક તેમજ પંચકલ્યાણક-૪૬. [૨. ભગવાન શ્રી અજિતનાથ ૪૮ થી ૫૪
પૂર્વભવ-૪૮, બે રાણીઓને ચૌદ સ્વપ્ન-૪૮, જન્મ-૪૯, નામકરણ-૪૯, વિવાહ અને રાજ્ય-૫૦, દીક્ષા પ્રતિબોધ-૫૦, રાજત્યાગ અને વર્ષીદાન-૫૦, દીક્ષા-૫૧, સગરને વૈરાગ્ય-૧૨, નિર્વાણ-૫૩, પ્રભુનો પરિવાર, ઝલક તેમજ પંચકલ્યાણક-પ૩