________________
પ્રભુનાં ચરણોમાં પરમ ઉલ્લાસ સાથે આવતા હતા. નિર્વાણ
નિર્વાણકાળ નજીક નિહાળીને એક હજાર મુનિઓ સાથે મેદશિખર પર તેમણે અનશન કર્યું. એક માસના અનશનમાં તેમણે મુક્તિ મેળવી લીધી. પ્રભુનો પરિવાર૦ગણધર
- ૭૬ ૦ કેવલજ્ઞાની
- ૬૫૦૦ ૦ મનઃ પર્યવજ્ઞાની
- ૬૦૦૦ ૦અવધિજ્ઞાની
- ૬૦૦૦ ૦ વૈક્રિય લબ્ધિધારી
- ૧૧,૦૦૦ ૦ ચતુર્દશ પૂર્વી
- ૧૩૦૦ ૦ચર્ચાવાદી
- ૫૦૦૦ ૦ સાધુ
- ૮૪,૦૦૦ ૦ સાધ્વી
- ૧,૦૩,૦૦૦ શ્રાવક
- ૨,૭૯,૦૦૦ ૦શ્રાવિકા
- ૪,૪૮,૦૦૦ એક ઝલક૦ માતા
- વિષ્ણુદેવી પિતા
- વિષ્ણુ ૦નગરી ૦વંશ
- ઈસ્વાકુ ૦ ગોત્ર
- કાશ્યપ ચિત
- ખડગી (ગુંડા) ૦વર્ણ
- સુવર્ણ ૦ શરીરની ઊંચાઈ
- ૮૦ ધનુષ્ય ૦ યક્ષ
- યક્ષરાજ ૦ યક્ષિણી
- માનવી ૦ કુમાર કાળ
- ૨૧ લાખ વર્ષ
- સિંહપુર
તીર્થકરચરિત્ર [ ૯૨