SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય. ૨૪ કલાક ૨૮ ૯૦-૧૧૮ ૭૩-૧૦ ૩૩૭–૩૦૯ ૩૯૪-૩૬૬ કાલાસોકપુત્રો ૨૨ ૧૧૮-૧૪૦ ૧૦૧–૧૨૩ ૩૦૬-૨૮૭ ૩૬૬-૩૪૪ નવનદ ૨૨ ૧૪૦-૧૬૨ ૧૨૩-૧૪૫ ૨૮૭–૨૬૫ ૩૪-૩૨૨ ચંદ્રગુપ્ત ૧૬૨–૧૮૬ ૧૪૫-૧૬ ૨૬૫-૨૪૧ ૩૨૨-૨૯૮ બિન્દુસાર ૨૮ ૧૮૬-૨૦૧૪ ૧૬-૧૭ ૨૪૧-૨ ૩ ૨૯૮-૨૭૦ અશોક ૪ ૨૧૪-૨૧૮ ૧૯૭-૨૦૧ ૨૧૩-૨૦૯ ૨૭૦-૨૬૬ (અનભિષિક્ત) અશોક ' ૩૭ ૨૧૮-૨૫૫ ૨૦-૨૩૮ ૨૯-૧૭૨ ૨૬૬-૨૨૯ - ઉપરોક્ત વંશાવલીમાં અજાતશત્રુના આઠમા વર્ષમાં બુદ્ધપરિનિર્વાણ મનાયું છે. બુદ્ધપરિનિર્વાણથી ૯૦ વર્ષે કાલાસોકને જયારંભ છે. એના રાજ્યનાં ૧૦ વર્ષ વીતતાં બૌદ્ધધર્મની બીજી સમિતિ ભરાયાનો ઉલ્લેખ છે. તે વખતે બરાબર ૧૦૦ વર્ષ વીત્યાં હતાં આમાં ચન્દ્રગુપ્તને રાજ્યાભિષેક અને અશોકનો રાજ્યાભિષેક બુદ્ધ પરિનિર્વાણથી અનુક્રમે ૧૬૨ અને ૨૧૮ વર્ષમાં આવે છે એ જોદ્ધ ઉલેખ પ્રમાણે બંધ બની છે. શ્રેણિકના રાજ્યાભિષેકથી અશોકના રાજ્યના અંતનું અંતર અહિં ૨૫૨ + ૫ = ૩૦૭ વર્ષ આવે છે. પણ અશોકનો મૃત્યુ સમય તેના રાજ્યના અંત પછી ૪ વર્ષ વધારે લંબાવીએ અને એ અંતર શ્રેણિકને રાજ્યાભિષેક અને અશોકને મૃત્યુસમય એ બે વચ્ચેનું ગણીએ તો ૩૧૧ વર્ષ થાય કે જે બૌદ્ધ ઉલેખની સાથે બંધ બેસે. આમ દક્ષિણના બૌદ્ધોને અનુસરતા બૌદ્ધગ્રંથની માન્યતાનું સમર્થન ઉપરોક્ત વંશાવલી માં રીતસર થાય છે. જે સમયે બુદ્ધનું પરિનિર્વાણુ માનવામાં આવે છે તે પરિનિર્વાણને સમય નહિ. પરંતુ નિવણનો છે. અને પરિનિર્વાણ તે તેથી ૨૪-૨૫ વર્ષ પછી થયું છે. એ પાછળના સમયથી જ ૭ વર્ષ પૂર્વે અજાતશત્રુ ગાદીએ આવ્યું હતું, એમ જે માનવામાં આવે તે તેથી પણ આ વંશાવલીમાં અસંગતિ આવી પડતી નથી, કેમકે તેણે જે સમયે અજાતશત્રુને રાજ્યાભિષેક થયો તે અક્કસ સમયને જ અનુલક્ષી વંશાવલીધી છે. જો કે ચેકસ મનાયલા સંવતની ચકકસ સાલવાળી હકીક્તની સાથે તેને મેળ ન મળી શકે એ એક જુદી વાત છે. ઉદાહરણ તરીકે-આ લેખમાં ઈ. સ. પૂર્વે ૪૬૭ વર્ષે મહાવીર નિર્વાણુ માની તેથી ૧ વર્ષ પૂર્વે એટલે ઈ. સ. ૫. ૪૬૮ વર્ષે અજાતશત્રુને રાજ્યાભિષેક ગણ્ય છે, અને મ. ન. થી ૬૦ વર્ષે ઉદાયીનો રાજ્યત માની તેને સમય અજાતશત્રુના રાજ્યા. ભિષેકથી ૬ વર્ષે ગણ્યો છે. આ હિસાબે ઉદાયીનો રાજ્યાંત ઈ. સ. પૂ ૪૦૭ (૪૬૭+ ૧ = ૪૬૮-૬૧ = ૪૦૭) વર્ષે આવે હવે બૌદ્ધવંશાવલીમાં અજાતશત્રુના રાજ્યાભિષેકથી ઉદાયીન શાયત ૪૮ વર્ષે ક હ્યો છે તે ઈ. સ. પૂ. ૪૦૭માં લાવ હોય તે શત્રુને રાજ્યાભિષેક ઇ. સ. ૫ ૪૫૫ વર્ષે માનવો જોઈએ અથવા ઉદાયીના રાજ્યતિથી અજાતશત્રને રાજ્યાભિષેક ૪૮ વર્ષ પૂર્વે લાવ હોય તે ઉદાયીને રાજ્યત ઈ. સ. પૂ ૪૨૦માં લઈ જવું જોઈએ, અને આ રીતે જ આ લેખની ગણનાને બૌદ્ધવંશાવલી સાથે મેળ મળે, પરંતુ આ લેખની ગણના ચોકકસ સાલવારીથી બંધાયેલી છે તે તેમ ન કરી
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy