________________
અવંતિનું આધિપત્ય.
“सट्ठी पालगरन्नो, पणउण सयं तु होइ गंदाणं । सट्ठीसयं मुरियाणं, तीसच्चिय पूसमित्ताणं ॥ बलमित्त भाणुमित्ता-ण अट्टवरिसाणि चत्त नहवहणे तह गद्दभिल्लरज्ज, तेरसवासे सगस्स घउ ॥"
(આ ગાથાને ભાવાર્થ એ છે કે, પાલકરાજાનું ૬૦, નન્દનું ૫, મૌનું ૧૬૦, પુમિત્રોનું ૩૦, બલમિત્ર-ભાનુમિત્રનું ૮, નવાહનનું ૪૦, ગણિલનું ૧૩ અને શાનું ૪ વર્ષ રાજ્ય હતું.)
આ ગાથાઓ આવી રીતે રચાયેલી હોવા છતાં પાછળથી લેખક દેશે કે અન્ય ગમે તે કારણે એમાં અશુદ્ધિ પ્રવેશ પામી, જેવા રૂપમાં અત્યારે તે ગાથાએ મળી આવે છે તેવા રૂપમાં બની ગઈ. પરિણામે એ ગાથાઓને સીધે આવી પડતે અર્થે સવીકારનારા ચાલુ સંપ્રદાયને પ્રાચીન સંપ્રદાય, કે જેને હિમવદાદિ આચાર્ય અનુસર્યા છે, તેની સાથે મતભેદ પડી ગયે, અને કેટલીક અસંગતિ વહેરી લેવી પડી.
| હિમવંત થેરાવલી વિગેરેના આધારે ઉપરોક્ત રીતે કાલગણનાની ગાથાઓમાં શુદ્ધતા અશુદ્ધતાની કલ્પના કરીએ તે તેમાં અયુક્ત જેવું નથી, પરંતુ કલ્પ શુદ્ધ પાઠ કોઈપણ સ્થળે લખેલ-પાઠાન્તર તરીકે પણ જોવામાં ન આવે ત્યાં સુધી, તે મનવી જ કલ્પના છે. પહેલાં શુદ્ધપાઠ જુદી રીતે હતું, પણ પાછળથી તે અશુદ્ધ બની જુદી રીતે થયે એવી વાત કરનારની વિરુદ્ધમાં, સર્વત્ર મળી આવતે એક સરખે પાઠ પતે જ વિરોધ ઉઠાવી રહ્યો છે; અને તેથી એ ગાથાના અસંગત જણુતા પાઠ માટે બે જ વાત રહે છે. કાંતા એ પાઠ મૂળથી જ અસંગત રચાય છે; અથવા તે એ અસંગત જણાતા પાઠને અર્થ ચાલુ સંપ્રદાય જે અભિપ્રાયથી કરે છે તેથી ભિન્ન અભિપ્રાયે થતો હઈ સંગત જ છે. એ પ્રાચીન પાઠને અસંગત જ માનવા કરતાં ગમે તે રીતે તેને સંગત કરે એ જ ઉચિત છે. નાના રાજ્યત સમય વિષે ઇતિહાસના ગ્રંથમાં મતભેદ હતે. એને માટે એક્કસ સમય જણાવ હોય ને સાથે તેમને રાજત્ત્વકાલ પણ સૂચવે હેય તો, સંક્ષિપ્તચિ સૂત્રકા૨ ૧૫૫ સુધી એવા સાભિપ્રાયવાળું સંક્ષિપ્તસૂત્ર “પાવન પરથી જ લખે, કે જેથી બંને અર્થે સર. અસ્તુ, નન્દાએ મ. નિ. ૬૦ થી ૧૫૫ સુધી ૯૫ વર્ષ મગધ સામ્રાજ્ય ગયું, તે દરમીયાન અવનિતના અંધપતિઓ એક સરખી રીતે તેઓ જ હતા. હવે મગધ સામ્રાજ્ય નન્દવંશના હાથમાંથી મૌર્યવંશના હાથમાં જતાં અવન્તિના અધિપતિઓ પણ મર્યો જ થયા, આથી હવે કાલગણનાની ગાથાઓ તેમના જ અવન્તિના આધિપત્ય કાલને નેધે છે, કે જે નૈધ આજકાલના સંશોધકોમાં બહુ જ અસંગત અને વિવાદાસ્પદ થઈ પડી છે. અવન્તિના અધિપતિ એ મૌના વંશ વિષે હવે આપણે લખીએ.