SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય. વાચના આપી, 7 ૯૦ ભગવાન મહાવીરના શાસનમાં અત્યાર સુધી અખંડ પ્રવર્તતે બાર અંગનો પરંપરા પ્રવાકરૂપ વંશ ઉપરોક્ત રીતે વ્યુચ્છેદ પામ્યો, એ હકીકતને દેખરે રાખી ગૌતરીકે અન્યવશેના વ્યુ છે તે પણ જણાવતા ૫ઇન્નયકાર ઉપરોક્ત “ ga૦” ગાથાને નેધે છે. એને ભાવાર્થ આ પ્રમાણે છે – “તે એવી રીતે અંગવંશ, નન્દવંશ અને મકવંશ એ સધ્યાનવંશની સાથે શીઘ્રતાથી પ્રણાશ પામ્યા.” ઘ' ગાથા નેતાની પૂર્વે પઈન્નયકાર શ્રીભદ્રબાહુના મુખમાં દશ (પૂર્વની) અનુજ્ઞા કરું છું. ચાર (પૂર્વ) પ્રણષ્ટ થતાં જાણી લે.” “એ કારણથી આઠમા પુરુષ યુગ (મહાવીરથી આઠમા પુરુષ સ્થૂલભદ્ર) ના વારે એકવારના ચાર પર્વે પ્રશુષ્ટ થયાં જાણી લે.” એ પ્રમાણે વચન પુનરુકિતથી મુક્યાં છે. વચ્ચે પ્રસંગોપાત એક ગાથામાં ચૌદ પૂર્વધરના સમયે પાજંચિત અને અનવસ્થિત તપના ભુછેદની વાત પણ કરવામાં આવી છે. આ પછી “ ઇવ' ગાથાથી નજ, મરુક અને સધ્યાન એ ત્રણ વંશના વ્યુચ્છેદને કહેવા સાથે અંગવંશના વ્યુ છેદને પણ જણાવ્યું છે. એક લાંબાકાળ સુધી જૈનધર્મની પ્રભાવના કરનાર નન્દન રાજવંશ, રાજકુલ સરીખ-દઢ જૈનષમી મક-કપક બ્રાહ્મણને મન્કીવંશ અને જેના યોગે અંતર્મુહૂર્તમાં ચૌ૫ ગણું શકાય એ મહાપ્રાણ નામના ધ્યાનના ધારકેન સધયાનવંશ, એ ત્રણે જૈનત્વની દષ્ટિએ મહત્ત્વના વંશ હતા. આ સર્વથી મહત્ત્વનો વંશ સર્વ અંગશ્રુતના શ્રુતકેવલીઓને અંગવંશ હતો. અંગ અને અંગી, ધ્યાન અને ધ્યાની એના અભેદ સંબંધથી અંગ અને ધ્યાનને પણ પુરુષપરંપરા રૂપ વંશ તરીકે ગણે તેના નાશને (૯૦) રાજેન્દ્રકેશ ભા ૨,પૃ ૧૩૭૧થી ૧૩૭૭ સુધીમાં માં આપેલા ટુંક સારાંશને જણાવતી તિબ્બે - આલીની ગાથાઓ નેધી છે. એ ગાથાઓમાં શતસંખ્યાનો અંક પાસે મુકાયો છે. એમાં કાંઈક અશુદ્ધિ અને ગલત પાઠનું ચિન્હ (......) પણ મુકાયું છે. પ્રથમ ભાષામાં શખંભવ , યશોભદ્ર અને સંભૂતિવિજયનું સૂચન કર્યું છે અને તે માથાને અંક “પ” મુકયો છે. આ પછી ભદ્રબાહુની વક્તવ્યતા “રામ થિયા'એ “૬’ અંકવાળી ગ થાથી શરૂ કરે છે અને તે ૯૩મી ગાથામાં પૂર્ણ થાય છે. આ પછી 'ઉત્તેજ” એ ગાથાથી ચાર પર્વના વિચ્છેદનું અને અoragmો' એ ગાથાથી બે પ્રાયશ્ચિત્તના વિચ્છેદનું કથન કરી ૨૬મી ગાથામ-તે ઘરમ ' ગાથામાં જુદી જ પદ્ધતિથી–પરંપરા પ્રવાહ પ્રણg થયો એવી રીતથી ચાર પૂર્વેના વિચ્છેદની વાતનું સૂચન કર્યું છે. આ પછી પ્રથમ દશપૂર્વધર અને અંતિમ દશપૂર્વધરનું સૂચન કરતી તથા દશપૂર્વના યુદકાલને જણાવતી બે બે ગાથાઓ ટાંકી એ ગાથાઓનો અંક ૧૦૦ સુધી લઈ જવાયા છે. આ ગાથાઓમાં થી ૬૦ સુધીની ગાથાઓ ભાગ-૪, પૃ. ૨૪૧૫ માં 'સ્ટમ' શબ્દમાં નેધાઈ ગયેલી હોવાથી અહિં પાતી મુકી છે.
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy