SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય પુરાણાએ પ્રથમ અને નવમ નન્દને મહાપદ્મ નામના પ્રથમ નન્દ તરીકે એક જ ગણી, તે નન્દના રાજવકાલ અનહદ નોંધી કઈ ગોટાળા ઉભે કર્યાં છે, છતાં કેાઈ નન્દને પડતા મુકયા નથી એ વાત ખરી છે, પરન્તુ તેમણે અજાતશત્રુના રાજ્યાર’ભથી નન્દ શજ્યાંતચંદ્રગુપ્ત મૌય રાજ્યાર‘ભ-ને જૈનગ્રંથા કરતાં ૧૧૧ થી ૧૩૪ વર્ષ પર અને બૌદ્ધગ્રંથ કરતાં ૯૭ થી ૧૨૦ વર્ષ ૫૩ વધારે દૂર લઈ જઈ ભારે ગુચવાડે ઊભા કરે એવી અતિહાસિક અસંગતિ ડારી લીધી છે. ૪૨ પૌરાણિક ગણતરી પ્રમાણે અજાતશત્રુના રાજ્યાર‘ભથી ચદ્રગુપ્તના શજ્યાર ́ભ આછામાં એછે ૨૬૭ વર્ષે અને વધારેમાં વધારે ૨૯૦ વર્ષે આવે છે. આ લેખની ગણના પ્રમાણે અજાતશત્રુને શારંભ વિ સ. પૂ. ૪૧૧ એટલે ઇ. સુ પૂ. ૪૬૮ વર્ષે, ચાલુ જૈન સપ્રદાય પ્રમાણે વિ. સ. પૂ. ૪૦૧ એટલે ઇ. સ. પૂ. ૫૨૮ ( બુદ્ધપિિનર્દેણ છે. સ. પૂ. ૫૨૦ વર્ષે થયું હતું એવી માન્યતાનુસાર ઈ. સ. પૂ. ૫૨૦ થી ૮ વર્ષ પહેલાં) વધે અને ૌપ્રથાના આધારે કરાયેલા સંશોધકોના ઉલ્લેખા પ્રમાણે-વિ સ. પૂ. ૪૪ એટલે ઈ. સ. પૂ. ૫૧૧ (બુદ્ધ પરિનિર્વાણ ઇ. સ. પૂ ૫૪૩ વર્ષ થયુ હતું એવી માન્યતાનુસાર ઈ. સ. પૂ. ૫૪૩ થી ૮ વષ પહેલાં) વર્ષ ગણાયા છે. અજાતશત્રુના રાજ્યાભને ભિન્ન ભિન્ન સમયે આંકતી ઉપરાક્ત ત્રણ માન્યતા પ્રમાણે-અજાતશત્રુના રાજ્યારભી ચંદ્રગુપ્તના રાજ્યારંભ પુરાણાનુસાર ૨૬૭ કે ૨૯૦ વર્ષે ગણતાં એ સમય અનુક્રમે ઇ. સ. પૂ. ૨૦૧ કે ૧૭૮, ૨૬૧ કે ૨૩૮ અને ૨૮૩ કે ૨૬૦ વર્ષે આવે. ચંદ્રગુપ્તના રાજ્યારભના માટે આવી પડતા આમાંના કોઈપણ સમય અસંગત છે, કેમકે કોઈપણ મતે ચંદ્રગુપ્તના રાજ્યારંભ ઈ. સ. પૂ. ૩૧૨થી માડી મનાયા નથી. ઉપરાસ્ત રીતે જૈનગ્રંથામાં અને બૌદ્ધગ્રંથામાં વશક, નન્તિવન અને મહાનન્દિ એ પુરાણેાક્ત રાજાઓના અનુલ્લેખ તથા પૌરાણિક ગણનામાં વધુ પડતાં વર્ષોંથી આવી પડતી ઐતિહાસિક અસંગતિ, આ બે મુખ્ય ભાખતા પુરવાર કરે છે કે, પુરાણા વિગેરેમાં કહેલા વંશક, નન્તિવન અને મહાનન્તિ રાજા, ત્યાં આપેલાં તેમનાં નામ અને હકીકતા પરથી રાજાએ તે છેજ પર`તુ તે સવે મગધ સામ્ર!જ્યના સમ્રાટો નથી. વંશક (પર) અજાતશત્રુના શયાર ભથી મહાનન્દિના રાજ્યન્ત સુધીનાં ૧૬૭ વર્ષ અને મહાપદ્માદિ નવનન્દ્રાનાં ૧૦૦ વર્ષ, એમ ૧૬૭+૧૦૦=૨૬૭ વર્ષ થાય તેમાંથી જૈનગણના પ્રમાણે અજાતશત્રુથી નવનન્દ સુધીનાં ૧૫૬ વર્ષ બાદ કરતાં ૨૬૭-૧૫૬–૧૧૧ વર્ષ ભાવે તે જૈનગણના તાં વધારે છે, તેવી જ રીતે અજાતશત્રુના રાજ્યાર’ભથી મહાનન્જિના રાજ્યર્યંત સુધીનાં વધારેમાં વધારે ૧૯૦ વર્ષી મનાયાં છે. એ હિસાબે તેમાં નવનન્દ્રાનાં ૧૦૦ વર્ષ ઉમેરતાં ૨૯૦ વર્ષ થાય તે જૈન ગણતરીએ માનેલાં ૧૫૬ કરતાં, ૨૯૦-૧૫૬=૧૩૪ વર્ષ વધારે છે. (૫૩) બૌદ્ધગણના પ્રમાણે અજાતશત્રુના રાજ્યાર’ભથી નવનન્દના રાજ્યાંત ૧૭૦ વષૅ છે તેના કરતાં પૌરાણિક ગણનાનાં, અજાતશત્રુના રાજ્યાર'ભથી નવનન્દના રાન્તિ સુધીનાં ૧૬૭+૧૦૦=૨૬૭ અને ૧૯૦+૧૦૦=૨૯૦ વર્ષ એ, એમાંથી ૧૭૦ વર્ષ બાદ કરતાં ૯૭ વર્ષ અને ૧૨૦ વર્ષ વધારે છે.
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy