SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ અવતિયું આધિપત્ય પુણ્યબળે ગમે તે સાધનથી તત્કાળ જ નાશ પામ્યો હતો. અને અવન્તિપર વિજય મેળવી શકે એવું સર્વ પ્રકારનું બળ બહુ અ૫સમયમાં જ તેના તાબે થઈ ગયું હતું. જેમ જેમ સાહિત્ય જણાવે છે. તે પછી એ નન્દ પહેલાએ પોતાના રાજ્યના પહેલા વર્ષમાં જ અવનિ પર વિજય મેળવી તેને ખાલસા કર્યું હોય તે તે ન માનવાનું કાંઈ કારણ નથી. ( પુરાણે અવન્તિને જીતનાર અને મગધ સામ્રાજ્યમાં તેને જોડનાર તરીકે નજિવાઈ. નને માને છે. જેનસાહિત્ય નન્દવંશના પ્રથમ પુરૂષને પ્રથમ નજર તરીકે જ ઓળખાવે છે. તેના કોઈ વિશેષ નામને અહિં ઉલ્લેખ નથી. એ પ્રથમનન્દનું નામ નજિવન હોઈ પુરાણનું નજિવન બની ગયું હોય તે કોઈ ત્યાં પુરા નથી. બાકી નવનનાથી અલગ કોઈ નન્ટિવર્ધન નામની વ્યકિત પાટલીપુત્રના સમ્રા તરીકે આવી હતી, એમ જૈન સાહિત્યથી તે જાણવા મળતું નથી. પુરાશે અને ગ્રંથ સાહિત્યના હવેથી વિરુદ્ધ 8. કારિ જાને કહાથી ઉપસંત અન્ય કેટલાક રાજાઓને પાટલીપુત્રના સિંહાસન પર બેસાડી દે છે. તથા ચાલુ જેનસંપ્રદાય ન ને રાજત્વકાલ, મનિ, ૧૫૫ સુધી એટલે મનિ. ૬૦ થી ૧૫૫ એમ ૯૫ વર્ષ નહિ પરંતુ મ. નિ. ૦–૧૫૫=૧૫૫ વર્ષ માને છે, તેથી આ સ્થળે વણે જ ગુંચવાડો ઉભો થાય છે. એ ગુંચવાડાને અનુભવ મી વીસેન્ટ હમીલને પણ થયો છે. ૪૫એ ગુંચવાડાને દૂર કરવા બૌદ્ધગ્રંથોમાં અને પુરાણમાં આવેલી અજાતશત્રુથી લઈ નવનન સુધીની વંશાવલીએ બરાબર તપાસવી જોઈએ. અને એમાં જે કાંઇ સમજફેર થઈ હોય તેને શુદ્ધ કરવી જોઈએ, એટલું જ નહિ પરંતુ ચાલુ જેના સંપ્રદાય જેને ૧૫૫ વર્ષ રાજત્વકાલ માને છે, તે કેવી રીતે ૫ વર્ષ જ છે એ પણ સ્પષ્ટતા કરી દેવી જોઈએ. બૌદ્ધ સાહિત્યમાં બુદ્ધના પરિનિર્વાણ પૂરે ૮. આખમાં સાબીત કરેલી ગણના પ્રમાણે મ.નિ. પૂ. ૧ વર્ષે–અજાતશત્રુ (કેણિક)ને શયાભિષેક થયે હતું એમ જણાવ્યું છે. એ પછી એ સાહિત્ય લખે છે કે, અજાતશત્રુએ ૩૨ વર્ષ અને તેના પછી આવનાર તેના પુત્ર ઉદથી–ઉદયભટ્ટે (ઉદાયીએ) ૧૬ વર્ષ રાજ્ય કર્યું. આમ તેણે બે રાજાઓને ૪૮ વર્ષ રાજત્વકાલ લખી ઉદયભદ્દ પછી આવનાર રાજાઓનાં નામ અનુરૂદ્ધ અને મુઠ જણાવી તેમને ભેગો ૮ વર્ષ રાજત્વકાલ લખે છે. આ પછી ત્યાં અનુક્રમે આવનાર રાજાઓમાં નાગહાસકનાં ૨૪ વર્ષ, સુસુનાગનાં ૧૮ વર્ષ, કાલસેકનાં ૨૮ વર્ષ અને કલાકના દશપુત્રના ૨૨ વર્ષ નંધી એ વંશાવલીને નવનના રર વર્ષના રાજત્વકાલના પ્રારંભ સુધી લઈ જવામાં આવી છે, બૌદ્ધ સાહિત્યમાં અનુરૂદ્ધ-મુહુડથી લઈ કાલાએકના શપુત્ર સુધીના રાજાઓને ઉદાયીના અનુગામી તરીકે જ બેસાડયા છે, પણ જેન સાહિત્ય અને પુરાણ તેમનાં નામ વિગેરે વિષે ઈશારે સુદ્ધાં કરતાં નથી. (૪૫) હિન્દુસ્તાનને પ્રાચીન ઈતિહાસ (ગુ. વ. સે. ભા.) પ. પૂ. ૫૪, ૫૫ આ બિંદુએથી શરૂ થતા પેરેગ્રાફ. (૪૬) મહાવંશ પરિચ્છેદ-૪ અને ૫
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy