SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ વતિનું માષિપત્ય છે ઉપર જણાવ્યા મુજબની સ્થિતિ થતાં ભારતના યુદ્ધ અને પોતાના રાજ્યત વચ્ચે ૧૦૦૦ વર્ષને ગાળ હતું કે કેમ? શિશુનાગ પહેલાંના રાજાઓની વંશાવલી મત્સ્યપુ રાણાદિ લખે છે તેવા સ્વરૂપમાં હતી કે કેમ? એમાંથી કેટલાક રાજાઓ અને તેમને રાજત્વકાલ છોડી દઈએ વંશાવલી ઉભી થએલી છે કે કેમ? એવા એવા પ્રશ્નો ઉઠે છે, પણ એ પ્રશ્નોને પડતા મુકી જેવી સ્થિતિ છે તેવી સ્થિતિમાંજ એ વંશાવલીને અહિં વિચાર કરું છું, કે જે પરથી સ્પષ્ટ રીતે સમજાય કે શિશુનાગ ક્યા મગધપતિ બૃહદ્રથ રાજાની પછી આવ્યો હતો અને શિશુનાગ પછી કેટલા વર્ષે નન્દરાન્ય શરૂ થયું હતું. મસ્યપુરાણે બહારની વંશાવલીની શરૂઆતમાં પ્રતિજ્ઞા કરી છે કે “મગધના રાજાઓને કહીશ.” આ પછી તેણે જરાસંધ અને સહદેવનો ઉલ્લેખ કરી-સમાધિ ૫૮. કૃતશ્રવા ૬૪, અયુતાયુ ૨૬, નિરામિત્ર ૪૦, સુક્ષત્ર ૫૬, બહન્કમ ૨૩, સેનાજિત ૫૦, શ્રુતંજ્ય ૪૦, વિભુ ૨૮, શુચિ ૫૮, ક્ષેમ ૨૮, સુવ્રત ૬૪, સુનેત્ર ૩૫. નિવૃતિ ૫૮. ત્રિનેત્ર ૨૮, દદ્ધસેન ૪૮, મહીનેત્ર ૩૩, સુચલ ૩૨, સુનેત્ર ૪૦, સત્યજિત ૮૩, વિશ્વજિત ૨૫ અને રિપંજય ૫૮ વર્ષ, એમ બાવીશ રાજાઓનો તેમના નામપૂર્વક રાજત્વાલ લખ્યો છે. ત્યારબાદ “ોડશતે.' લેકાઈથી આ સોળ બહદુર થશે' એમ લખી “કર્વિરાધિ. એ કાઈથી તેમને સમુચ્ચય રાજત્વકાલ લખે છે. આ પછી “જિંદા ' એ કાઈથી ૩૨ બહારથ શજાઓ થશે' એમ લખ્યું છે અને અંતે તેઓનું રાજયપુરા હજાર વર્ષનું હશે" એમ જણાવ્યું છે. આ આખી વંશાવલીમાં રર બહારથરાજાઓ છે, છતાં રરના બદલે ૩ર જણાવ્યા છે, તે લેખકોના હાથે વિંશનું રાજ' થયાનું પરિણામ છે. અથવા અર્ધરાજ' એવું કાઈ લેખકોના હાથે ગલત થયું હોય. કે જે સોમાધિથી રિપંજય સુધીનો સોળ બૃહદરને ઉદ્દેશી લખાયું હતું, અને “afશદર' એવું કાઈ બહદુરથથી લઈ રિપંજય સુધીના ૩ર રાજાઓનું સૂચન કરતું હોય. જરાસંધની પૂર્વેના ૯ રાજાઓ કાશીના બહાર તરીકે ઓળખાતા હશે. તેમને અને જરાસંધને રર માં ભેળવતાં ૩ર બડદૂર થાય જ, બાકી gifકa૦' આ કાર્યની પૂર્વે જે “પોતે' છેક મુકવામાં આવ્યો છે તે તે અસ્થાને જ છે. તેનું સ્થાન સોમાધિથી સોળમાં રાજા દહસેનનું સૂચન કરાયું છે ત્યાં, “વારિત તથા ર રહતેનો પવિત’ એ કાઈ પછીજ હોવું જોઈએ. આ પણ લેખકોનું જ કર્તવ્ય હશે ! ' અહિં પ્રશ્ન ઉઠે છે કે, સોમાધિથી લઈ રિપંજય સુધીના રાજાઓ વંશાવલીના લખવા મુજબ બહદુર જ છે. અને જે તેઓ માગધ-મગધના જ હોય તો પછી છેલલા રાજા રિપંજય પછી તેમની સંખ્યા જણાવી તેમને સમુચ્ચય રાજત્વકાલ ને જોઈને હતે. શા માટે દસેન સુધીના સોળની સંખ્યા અને તેમને સમુરચય રાજત્વકાલ ને? આને જવાબ એ જ હોઈ શકે કે, એ બાવીશે રાજાઓ ભલેને બહદુર છે પણ પ્રથમના સેળ મગધના છે, જયારે મહીનેત્રથી રિપંજયા સુધીના પાછળના છે કે અન્ય સ્થળના એટલે અવન્તિના છે.
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy