SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ અવંતિનું આધિપત્ય. ગઢમિલ્લને જીવતે જવા દીધે” એવી હકીકતના બદલે “તેનું યુદ્ધમાં મૃત્યુ થયું હતું.” એવી હકીકત પણ સાહિત્યમાં મળી આવે છે. “જીવતે જવા દીધા પછી તે શળના રેગે મૃત્યુ પામ્યો અથવા તે તેને વાઘ ખાઈ ગયે,” એમ પણ કેટલાક લેખકે લખે છે. એ જાવા કે જર્મનીમાં ચાલ્યો ગયો હતો.” એવી પણ વાત કઈ કઈ તર ફથી કરવામાં આવે છે. આમાં જે સત્ય હોય તે ખરું. બાકી ઉજજયિનીનું રાજ્ય ગઈ, મિલના હાથમાંથી કાલકાચાર્યો પારસ્કૂલમાંથી લાવેલા શકેના હાથમાં ગયું તે ગર્દશિલ્લની ગદલિરાજ ઉજયિની માં રાજ્ય કરતો હતો ત્યારે લાટમાં જે રાજ ૯ તેનું નામ બલમિત્ર હતું અને તે ગભિલોક કાલકસૂરિનો ભાણેજ હતો એ વાત ખરી છે, પરંતુ તે પૂર્વે થઈ ગયેલા બલમિત્ર-ભાનુમિત્રથી ભિન્ન છે. પ્રભાવક ચરિતના પાદલિપ્તસૂરિ ચરિતમાં અને વૃદ્ધવારિ ચરિતામાં એના નામને ત્રણ વાર ઉલ્લેખ થયેલું છે, જેમકે – (૧) આર્ય ખપૂટાચાર્ય ભરૂચમાં હતા ત્યારે જૈન નહિ એવો (પ્રબન્ધશના કથન મુજબ બૌદ્ધ ભક્ત) બલમિત્ર રાજા ત્યાં રાજય કરતો હતો અને તે કાલકાચાર્યને ભાણેજ હતો. () પ્રતિકાનપુરના રાજા સાલવાહણે જરૂચ પર હલા કરવા માંડયા હતા ત્યારે ત્યાં બલમિત્રરાજની સત્તા હતી કે જે બલમિત્ર કાલકાચાર્યને ભાણેજ હતા. (૩) શ્રી સિદ્ધસેન દિવારે શત્રુઓથી ભરૂચના રાજા ધનંજયને બચાવ્યો હતો. એ ધનંજય બલમિત્રને પુત્ર હતે. (અહિ ધનંજયને પ્રસંગ હોવાથી બલમિત્રની કાલકાચાર્યના ભાણેજ તરી ઓળખાણ આપી નથી.). આમ ત્રણ વાર તેને નામનો ઉલ્લેખ કરતાં બલમિત્ર' નામ આપ્યું છે પણ તેની સાથે ભાનમિત્રના નામનું જોયાણ કર્યું નથી. આ પરથી સ્પષ્ટ થાય છે કે, કાલકાયાને ભાણેજ બલમિત્ર છે, નહિ કે બલમિત્ર-ભનુમિત્ર, નિશીથચૂર્ણિકાર પણ કેટલાક આચાર્યોના મતે બલમિત્ર-ભાનુમિત્ર કાલકાચાર્યના ભાણેજ હોઈ તેઓ પોતાના મામા” એટલે તેમને મહાન માદર કરતા હતા ” એમ લખતા પિતાને મત ન હોવાનું સૂચન કરી રહ્યા છે. જેમકે कालगायरिओ विहरंतो उज्जेणिं गतो, तत्थ वासावासंतरं ठितो, तत्थ णगरीए बलमित्तो राया तस्स कणिटो भाया भाणुमित्तो जुवराया, तेसिं भगिणी भाणुसिरी नामा, तस्स पुत्तो बलमाणु नाम, सो य पगितिभदविणीययाए साहु पज्जुवासति, आयरिएहिं से धम्म कहितो पडिबुद्धो पव्वावितो य तेहिं य बलमित्त-माणुमित्तेहिं (रु हिं) कालगज्जो पज्जोसविते णिव्विसतो कतो। केति आरिया भणति-जहा बलमित्त-माणुमित्ता कालगाय रियाणं भागिनेज्जा भवंति. माउलेत्ति काउं महंतं आयरं करेंति अप्भुट्टाणादियं तो पुरोहियरस मपत्तियं, भणति य एस मुद्दपासंडी वंता (?) वितोहरो रणो आगतो पुणो पुणो उल्लावंतो मायरिएण णिप्पट्ठसिराकरणो कतो, ताहे सो पुरोहितो आयरियस्स पदुट्ठो रायाणं अणुलोमेहिं विप्परिणाहिति, पते सतो महाणुमावा, एते जेण पहेणं गच्छंति तेण पहेणं जति रपणो गागच्छति ताणि वा अषकमति तो असीवं भवति । तम्हा
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy