SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય. ૧૩૭ પાયદળ વિગેરેનું લશ્કરી ખળ ધરાવતા હતા.” આ નોંધમાં અતિશયક્તિ થઈ ડાય તેમ લાગે છે, છતાં અતિશયાક્તિ થઈ છે ને તે કેટલી થઈ છે એના નિશ્ચય થઈ શકે તેમ નથી. બ્રોક એલચી મેગેન્થનીસે લીધેલી કહેવાતી નષ પ્રમાણે “ ચન્દ્રગુપ્તના લશ્કરમાં નવ હજાર હાથી, ત્રીશ હજાર સવાર અને છ લાખ પાયદળ હતું. ” ૧૯૪ નન્દના૧૯૫ કરતાં આ લશ્કર અનુક્રમે લગભગ બમણું, ઢઢું અને ત્રણ ગણું મનાયું છે. અને તે સંભવિત છે. પશુ ચન્દ્રગુપ્તના કરતાં ઉપરાસ્ત નોંધ પ્રમાણે સંપ્રતિનું લશ્કર અનુક્રમે લગભગ સાડાપાંચગણું, સવાત્રણસેાગણુ અને સગણું થાય છે. આથી જ એ સંખ્યા વિષે અતિશયાક્તિની શંકા થાય છે, પછી તે જે સત્ય હોય તે ખરું.૧૯૬ કહે છે કેઃ “સ`પ્ર તિએ પાતાના અપ્રતિઢુત સૈન્યથી શત્રુએની સેનાએને જીતી હતી અને આન્ત્ર, દ્રાવિડ, મહારાષ્ટ્ર અને કુડુ વિગેરે દેશોને પેાતાના તાબે મનાવ્યા હતા. ૧૯૭ ૧૪ ૫ચૂર્ણ કાર પણ કહે છે કે;-“ સંપ્રતિએ ઉજ્જયિની પેાતાના તામે–સીધા અધિકારમાં લઈ ત્યાં રહેતાં છતાં આખા દક્ષિણાપથ તામે કર્યા-કરાવ્યો.”૧૯૮ નિશીથ કાર પણ લખે છે કે;“ સ...પ્રતિએ સૌરાષ્ટ્રવિષય અને આન્ધ્ર તથા દ્રાવિડ તામે ર્યાં હતા.” ૧૯૯ હિમવત થેરાવલી ઉપરાસ્ત ઉલ્લેખેાથી જુદી પડતી હોય તેમ જણાવે છે. કે;– કલિંગ, મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, આદિ જનપદો અતિ પરાક્રમી એવા અશોકે સ્વાધીન કર્યો હતા.” સંભવ છે કે, અશોકે જીતેલા સૌરાષ્ટ્ર માદિ જનપદોએ સંપ્રતિના રાજ્યાભિષેકની લગભગના સમયમાં સ્વતંત્ર થવા માથું ઉંચકયું હાય અને તેથી સ'પ્રતિને તેમને એકવાર ફરીથી રખાવી દઈ તામે કરવાની ફરજ બજાવવી પડી હાય. આવા એક સમથ' સમ્રાટને સમયે અને તેનામાં (૯૪) હિન્દુસ્તાનનેા પ્રાચીન ઇતિહાસ (ગુ. વ. સે.) પૂર્વ પૃ. ૧૭૨. આ ઉપરાંત રથનું પણ મોટું સૈન્ય હતું. એ રથા મહાપદ્મનન્દની પાસે ૮૦૦૦ રથ હતા તેની અપેક્ષાએ ધણા જ વધારે હશે. (૧૯૫) લેગ્ઝાન્ડરને જે મુક રાજાનુ' લશ્કર હેાવા વિષે સાંભળવામાં આવ્યું હતુ તે જો નન્દ જ હાય તા, તેનું લશ્કર ૨૦૦૦૦ ધાડેસ્વાર, ૨૦૦૦૦૦ પાયદળ અને ૩૦૦૦Y Y૦૦૦ હાથી ઉપરાંત ૨૦૦૦ થ પ્રમાણે હતું. મને લાગે છે કે તે રાજા નન્દ મહાપદ્મ જ હતા. એનું લશ્કર સમય વતાં વધ્યું હાય તેમ જણાય છે. કારણ કે હિન્દુસ્તાનના પ્રાચીન ઇતિહાસ 'માં મહાપદ્મનું લશ્કર ૮૦૦૦૦ ઘેાડેસ્વાર, ૨૦૦૦૦૦ પાયદળ ૬૦૦૦ હાથી અને ૮૦૦૦ રથ પ્રમાણનું કહ્યું છે. જુવે હિં. પ્રા. ઇ. પૂર્વાધ રૃ. ૧૭૨. (૧૯૬) સ’પ્રતિના લશ્કરી ખળ વિષેના સમર્થન માટે જુએ, ડૉ. ત્રિ. લ. શાહનું પુસ્તક સમ્રાટ્ પ્રિયદર્શી' x x x અથવા જૈનસમ્રાટ્ સ'પ્રતિ.' પૃ. ૩૮૩, ૩૮૨. (૧૯૭) ‘ કુડુ ’ દેશ, એ ધણા ભાગે કર્ણાટક હાવા સભવ છે. (૧૯૮) “સાદે તેન સંપળા ઉજ્જૈની આરંજાડું વિસાવદ્દો સભ્યો ત ત્રિવિ भज्जावितो —કપચણ્િ । ૧૮ (૧૯૯) " तेण सुरट्ठविसयो अंधा दमिला य भोयविया " —નિશીયસૂÂિ 1
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy