________________
અવંતિનું આધિપત્ય.
ચંદ્રગુપ્ત ૨૯ વર્ષ, મ. નિ. ૧૫૫–૧૮૪
(વિ. સ. પૂ. ૨૫૫–૨૨૬, ઇ. સ. પૂ. ૩૧૨–૨૮૩ )
હિમવ'તથેરાવલી ચંદ્રગુપ્તના રાજકાલ મ. નિ. ૧૫૪ થી ૧૮૪ સુધી એટલે ૩૦ વષૅ માને છે, પરંતુ અન્ય જૈનસાહિત્યના આધારે ચદ્રગુપ્ત મૌર્યના રાજ્યાર’ભ મ નિ. ૧૫૫ વર્ષ મનાયે હાવાથી અહિ ૩૦ વર્ષમાંથી એક વર્ષ ઓછુ કરી ૨૯ વર્ષ ચંદ્રગુપ્તનાં લખવાં પડે છે. બૌદ્ધગ્રંથા અને પુરાણેા તે ચંદ્રગુપ્તના રાજન્ત્રકાલ ૨૪ વજ લખે છે, તે હિસાબે એ સમય મ. નિ. ૧૫૫ થી ૧૭૯ સુધી ગણાય. મૌર્ય શન્ત્યારશ મ. ન. ૧૫૪ કે ૧૫૫ વર્ષે થયા એ મતભેનું વધારાનું ૧ વર્ષ છેાડી દઇએ તાપણ હિમવત થેરાવલી ચંદ્રગુપ્તના રાજવકાલ બૌદ્ધથી અને પુરાણેાથી ૫ વષ' વધારે ગણે છે. બૌદ્ધ ગ્રંથા બિન્દુસારનાં ૨૮ અને અશોકનાં ૩૭ વર્ષ લખે છે, જ્યારે હિમવત થેરાવલી બિન્દુસારનાં ૨૫ અને અશોકનાં ૩૫ એમ ૩+ ૨ = ૫ વષ* આછાં લખે છે. પરિણામે ચંદ્રગુપ્તનાં ૫ વર્ષ વધારે પડતાં હતાં તે આ ૫ વર્ષ' એમાં લખાતાં તેની ગણનાના મેળ અશેાકના રાજ્યાંતે બૌદ્ધગ્રંથોની સાથે મળી જાય છે. પુરાણા તા હિમવંત થેરાવલીની જેમ બિન્દુસારનાં ૨૫ વર્ષ લખે છે, પરંતુ અશેાકનાં ૩૬ વર્ષ' લખતાં હાવાથી તેમની અપેક્ષાએ હિમત થેરાવલીનું ૧ વર્ષ આછું છે તે, પૂર્વોક્ત વધારે જણાતાં ૫ વર્ષોમાંથી બાદ કરીએ તે પણ ૪ વર્ષ વધારે હોતાં તેના મેળ અશેાકના રાજ્યાંતે પુરાણેાની સાથે ન જ મળે. અશાકના રાજ્યાંત હિમવત થેરાવલીની ગણના કરતાં પુરાણેાની ગણનામાં ૪ વર્ષ વહેલા આવે. પણ જો અશેાકની અનભિષિક્ત દશાનાં ૪ વર્ષ માની તે કાલ અશોકનાં પૂર્વોક્ત ૩૬ વર્ષમાં ઉમેરીએ ને તેનાં ૪૦ વર્ષ ગણીએ તા અશેાદના રાજવ૪ાલ હિમવત થેરાવલી ૩૫ વર્ષ લખે છે તે, પુરાણાથી પ વર્ષ આદ્યે થયા; અને એ રીતે થેરાવલીમાં ચંદ્રગુપ્તનાં ૫ વર્ષ વધારે હતાં તેના બદલે અશાકનાં ૫ વર્ષ આછાં લખતાં વળી જતાં હિમવત થેરાવલી અશે।કના રાજ્યાંતે પુરાજ્ઞાની સાથે પણ એક જ સમયે મળતી થઈ જાય છે. આ રીતે ચંદ્રગુપ્તના રાજ્યારભ અને અશાકના શજ્યાંત એ બન્નેની સાલના સબંધમાં હિમવત થેરાવલી, બૌદ્ધગ્રંથો અને પુરાણા મહુધા એકમત કરી શકાય, પણ તેઓ ચન્દ્રગુપ્તના માયાંત, બિન્દુસારને શયાર" અને શજ્યાંત તથા અશોકના રાજ્યાર’ભ, એની ચાક્કસ સાલ કયી હતી એ ભાબતમાં એકમત નથી. કારણુ ખુલ્લુ' જ છે કે તેઓ ચંદ્રગુપ્ત, બિન્દુસાર અને અશેાકના રાજવકાલ લખવામાં મતભેદ ધરાવે છે. જેમકેઃ—
ચન્દ્રગુપ્ત
હિમવત થેરાવલી મ. નિ. વ. ૧૫૫–૧૮૪ ૧૯ (૧૫૪-૧૮૪ ૩૦)
બૌદ્ધગ્રંથો
મ. નિ. વર્ષ.
૧૫૫-૧૭૯, ૨૪
૧
પુરાણા
મ. નિ. વ.
૧૫૫-૧૭૯, ૨૪