SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ અવતિનું આધિપત્ય. ૧૩૮ વર્ષ આવે છે. હવે બલમિત્ર-ભાનુમિત્રને પુષમિત્રો પછી આધિપત્યકાલ ૮ વર્ષ * છે અને પૂર્વે ૨૨ વર્ષ છે, તે ૨૨ વર્ષ ૧૩૮ માં નાખીએ તે બલમિત્ર-ભાનુમિત્ર મો જ હોવાથી સૌને ઉજજયિની પર આધિપત્યકાલ ૧૬૦ વર્ષ થાય, છતાં ઉપરોક્ત ગાથાઓ ૧૦૮ વર્ષ લખે છે તે તેને અભિપ્રાયાર્થે ૧૬૦ પર જ હોવું જોઇએ. આવી રીતે ૧૦૮ ને ૧૬૮ના અભિપ્રાયાર્થમાં ને ૬૦ ને ૮ના અભિપ્રાયાર્થમાં લેવાની રીત દ્રાવીડી-પ્રાણાયામ જેવી અને અવ્યુત્પન્ન જેવી લાગે છે, પણ મૌર્ય બલમિત્ર–ભાનુમિત્રના ઉજજયિની પર ૨૨ વર્ષ આધિપત્ય પછી ૩૦ વર્ષ પુષ્યમિત્રોનું આધિપત્ય અને તે પછી ફરી બલમિત્ર-ભાનુમિત્રનું ૮ વર્ષ આધિપત્ય થાય છે. આવી સ્થિતિમાં સૂત્રકારની રૂચિ પ્રમાણે સંક્ષિપ્તસૂત્ર “મૌર્યોનાં ૧૦૮, પુષ્યમિત્રોનાં ૩૦, બલમિત્રભાનુમિત્રનાં ૬૦,” એવા સીધા અર્થવાળું લખાયું લાગે છે. એને સ્પષ્ટ લખવું હોય તે ચંદ્રગુપ્તથી સંપ્રતિ સુધીના ચાર મૌર્યોનાં ૧૩૮, બલમિત્ર-ભાનુમિત્રનાં ૨૨, પુષ્યમિત્રનાં ૩૦, બલમિત્ર-ભાનુમિત્રનાં ૮ આવી રીતે લખાય અથવા તે મૌનાં ૧૬૦, પુષ્યમિત્રોનાં ૩૦, મૌનાં ૮, આવી રીતે લખાય, પરંતુ આવી રીતે લખી તેની સ્પષ્ટતા કરવા જાય તે સંક્ષિપ્તતા રહે નહિ. જે સ્પષ્ટતા ન કરે તે પુષ્યમિત્રોની આગળ પાછળ બે વખત બલમિત્ર–ભાનુમિત્ર અથવા મૌર્યો આવવાથી સંદિગ્ધતા રહે. આથી ૧૦૮ ને ૧૬૦ના અને ૬૦ ને ૮ના અભિપ્રાયાર્થ પર સંક્ષિપ્ત સૂત્ર લખી “થથાનો વિશેષાવિત્તિને દિ ક્ષણ' એ ન્યાયને અનુસરવું પડયું છે. સૂત્રકારને સૂત્ર કયી રીતે લખવું એ કેઈના પ્રશ્નની મર્યાદા બહારનું છે.૧૪ અતુ, મૌર્યશજ્યારંભથી પુષ્યમિત્રના રાજયારંભ સુધીને સમય જૈનસાહિત્ય (૧૧૪) આ નિયમથી આપણે શ્રીમેરૂતુંગરિના “વિઘમજ્ઞાતા, સત્તરવાર્દિ છે રવિ રેd gm graણથે, વિવામિ વિઠ્ઠ” આ ગાથા પરના“સવાઘર્વિ क्रमराज्यानंतरं वत्सरप्रवृत्तिः । कोऽर्थः ? नभोवाहनराज्यात् १७ वर्विक्रमादित्यस्य राज्यम् । राज्यानंतरं च तदेव वस्तरप्रवृत्तिः । ततो द्विपंचाशदधिकशत (१५२) मध्यात् ૨૭ વāg mg mk jaધાધવારં (શરૂ) વિસામા વિF” આવા વ્યાખ્યાનને બી. બર માનવામાં કોઈ હરક્ત નથી. વિક્રમરાજય પછી સત્તર વર્ષે વત્સર પવાર્યો હતો એ વિશ્વ મનીય ઉલ્લેખ ન મળે અને તેનાથી વિરૂદ્ધ ઉોને મળતા હોય એવી સ્થિતિમાં “કયથિી ૧૭ વર્ષે ?' એવા ઉઠતા પ્રશ્નને સંગત જવાબ આપવા શ્રી મેતુંગરિએ પ્રયત્ન કર્યો છે. તેઓ વ્યાખ્યા કરે છે કે' નભી રાજ્યથી અર્થાત નવાહનના રાજય પછીથી એટલે કે ગઈભિઢ્યોના રાજ્યારંભથી ૧૭ વર્ષ સંસા–પ્રવૃત્તિ થઈ. “ગભિલોએ ૧૫૨ વર્ષ રાજ્ય કર્યું...' એવા ઉલ્લેખ કે સંપ્રદાયની તેમને જાણ હોવી જોઈએ, કે જેને અનુસરી તેમણે ૧૫૨ માંથી ઉપરોક્ત ૧૭ વર્ષ બાદ કરતા અવશિષ્ટ ૧૩૫ વર્ષ વિકમઠાલમ-વિક્રમ સંવતથી થતી ગણતરી માં નાખ્યા. એમણે ગભિલોને કાલ લખ્યા છે તેમાં શકકાલના ૪ વર્ષ ૫ણ ગણી લીધાં છે. શોનું એ ૪ વર્ષને અત્ય૫ અને અવ્યવસ્થિત તથા અસ્થિર એવું રાજય ગણતરીમાં ન લેતાં ગભિલોમાં જ ગણી કાઢયું છે. પુરાણોએ તે-“તત પરિહારિ” (મસ્યપુ અ૦ ૨૭૩), “તર મિનàa” (બ્રહ્માંડપુમભા. ઉપ૦ પા૩ બ૦ ૯૪), ૧૫ ૨ ૧૩૫ ૧૨
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy