SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ ९१२ अरनाथस्य निर्वाणाच्छ्रीमल्लीजिननिर्वृतिः । कोटीसहस्रे वर्षाणां, समतिक्रान्तवत्यभूत् ॥५८२॥ श्री मल्लिनाथ चरित्र चरित्रं श्रीमल्लेः श्रवणयुगपीयूषसरसी रसीभूतात्मानो विनयविनता ये भवभृतः । विगाहन्ते सर्वं सकलकमलोद्भूतिजनकं भवेत् तेषां सत्यं निजनिजमनश्चिन्तितमिदम् ॥५८३ ॥ इत्याचार्य श्रीविनयचन्द्रविरचिते श्रीमल्लिनाथस्वामिचरिते महाकाव्ये विनयाङ्के आस्तिकनृप - चित्रकुम्भ- देवपालगोपालयज्ञदत्त - चिलातीपुत्र- चण्डरुद्राचार्यशिष्यकुलध्वजमहर्षिकथानकगर्भितो निर्वाणव्यावर्णनो नामाष्टमः સર્ગ । ૫૪૯૦૦ વર્ષ કેવળીપર્યાય પાળ્યો હતો. કુલ પંચાવન હજાર વર્ષનું આયુષ્ય સમાપ્ત કર્યું. (૫૮૧) અને અરનાથના નિર્વાણ પછી એક હજાર કરોડ વર્ષ જતાં શ્રીમલ્લિનાથ પ્રભુનું નિર્વાણ થયું. (૫૮૨) આ પ્રમાણે કર્ણયુગલને અમૃતની તલાવડી સમાન અને સમસ્ત પ્રકારની લક્ષ્મીને આપનાર તેવા શ્રીમલ્લિનાથ ભગવંતના ચારિત્રને જે સંસારી જીવો વિનયથી નમ્રતાથી અવગાહે છે તેમના સર્વ મનોવાંછિત અવશ્ય સફળ થાય છે. (૫૮૩) આ પ્રમાણે આચાર્યશ્રી વિનયચંદ્રસૂરિ વિરચિત શ્રીમલ્લિનાથ ચરિત્ર મહાકાવ્યમાં આસ્તિક રાજા-ચિત્રકુંભ-દેવપાલ ગોપાલયજ્ઞદત્ત-ચિલાતીપુત્ર-ચંડરુદ્રાચાર્ય શિષ્ય-કુલધ્વજ મહર્ષિના કથાનકોથી યુક્ત-શ્રીમલ્લિનાથ પ્રભુના પરિવારના વર્ણનયુક્ત નિર્વાણકલ્યાણકને વર્ણવતો આઠમો સર્ગ પૂર્ણ થયો.
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy