________________
અમ: સર્ગઃ
वाग्योगं बादरं सम्यक्, मनोयोगं च बादरम् । रुरोध द्वितयं स्वामी, सारथिर्धुर्ययुग्मवत् ॥५५७॥
बादरं काययोगं च, सूक्ष्मकायनिरोधनात् । अरौत्सीद् योगिवन्नाथः, श्वासप्रश्वासवारणात् ॥५५८॥
अथ सूक्ष्माङ्गयोगस्थः, सूक्ष्मवाक्चितरोधयोः । रोधं स्वामी वितन्वानः, सूक्ष्मध्यानरतोऽभवत् ॥५५९ ॥
',
अथोच्छिन्नक्रियं नाम, तुर्यं ध्यानमशिश्रियत् । पञ्चह्रस्वाक्षरोच्चारप्रमाणं परमेश्वरः ॥५६०||
क्षीणार्थो विगतकर्मा, सिद्धानन्तचतुष्टयः । સર્વજ્ઞેશવિનિમુત્ત:, વતજ્ઞાનવર્શન: ॥૬॥
९०७
નક્ષત્ર સાથે યોગ થતાં, ત્રણલોકને વંદનીય ચરણકમળવાળા, ભવ્યજીવોને પ્રતિબોધ (૫૫૬)
કરી સંસારથી તારનારા ભગવંતે વૃષભયુગલને સારથિની જેમ બાદરકાયયોગ વડે બાદર વચનયોગ અને બાદરમનોયોગનો નિરોધ કર્યો. (૫૫૭)
પછી સૂક્ષ્મકાયોયોગનો આશ્રય કરી યોગીની જેમ શ્વાસોશ્વાસને રોકવાથી ભગવંતે બાદરકાયયોગનો નિરોધ કર્યો. (૫૫૮)
પછી સૂક્ષ્મકાયયોગદ્વારા સૂક્ષ્મવચનયોગ અને સૂક્ષ્મમનયોગનો નિરોધ કર્યો. પ્રભુ ત્રીજા સૂક્ષ્મક્રિયાધ્યાનમાં (શુક્લધ્યાનમાં ત્રીજા પાયામાં) લીન થયા. (૫૫૯)
પછી પાંચ હ્રસ્વાક્ષરના ઉચ્ચાર પ્રમાણ જેનો કાળ છે એવા ઉચ્છિન્નક્રિયા નામના ચોથા ધ્યાનનો પ્રભુએ આશ્રય કર્યો. (૫૬૦)
અને ક્ષીણાર્થ-કર્મરહિત પ્રભુને અનંતચતુષ્ટય સિદ્ધ થયા. પ્રભુ