________________
८९०
श्री मल्लिनाथ चरित्र षण्ढवद् दर्शनं माऽस्य, भूयात् तत्कर्मकारिणः । इत्युक्त्वा दीयतां वायोरित्यादेशं नृपो ददौ ॥४७६।। अथादेशं समासाद्य, वध्यभूम्युपरि द्रुतम् । तलाधिपनरैः क्रूरैर्गृहीतो नृपनन्दनः ॥४७७।। जनास्तद्रूपमालोक्य, विवदन्ते परस्परम् । यत्कृतोऽयं वरः पुत्र्या व्यलीकं तदिदं नु किम् ? ॥४७८|| पीयूषगुणसारस्य, वियोगेऽस्य कलाभृतः । क्षयं राकानिशेवाऽऽशु, राजपुत्री प्रपत्स्यते ॥४७९।। पुत्र्याश्चेदीदृशं चक्रे, भूभुजा किं प्रकाशितम् ? ।
गृहे दुश्चरितं यस्माद्, दक्षा रक्षन्ति सर्वथा ॥४८०॥ પવનથી અગ્નિની જેમ રાજાનો કોપ અત્યંત વૃદ્ધિ પામ્યો. (૪૭૫)
તેથી એવું કામ કરનારના પંઢની જેમ મને દર્શન ન થાય તો ઠીક એમ ધારી રાજાએ સીધો જ તેને જોયા વિના જ વધ કરવાનો આદેશ આપ્યો. (૪૭૬).
રાજાનો આદેશ થતાં ક્રૂર આરક્ષકો તરત જ તે રાજકુમારને લઈ વધભૂમિ તરફ ચાલ્યા. (૪૭૭).
એવામાં રસ્તે જતાં લોકો તેનું રૂપ જોઈ પરસ્પર વાતચિત કરવા લાગ્યા કે, “રાજપુત્રીએ આને વર તરીકે પસંદ કર્યો તેમાં ખોટું શું કર્યું છે ? (૪૭૮)
અમૃતસમાન શ્રેષ્ઠ ગુણોથી અને કળાવાનું આના વિયોગથી ચંદ્રમાના વિયોગે પૂર્ણિમાની રાત્રિની જેમ રાજપુત્રી અવશ્ય મૃત્યુ પામશે. (૪૭૯)
અને કદી રાજપુત્રીઓ આવું ભૂલભરેલું કામ કર્યું તો પણ