________________
અઠ્ઠમ :
शुभेऽह्नि गजमारुह्याऽऽहूय तं श्रेष्ठिपुङ्गवम् । सशृङ्गारो महीपालः, पश्वासने न्यवेशयत् ॥१९१॥
व्यन्तरस्यानुभावेन, करी मृत्स्नामयोऽचलत् । વિિિખયે નન: સર્વઃ, પશ્યન્ નવદૂતમ્ ॥oા पुरात् स्वे निर्मिते गत्वा, चैत्ये नत्वा जगद्गुरुम् । तमेव गजमारूढो, नृपोऽगाद् निजमन्दिरम् ॥१९३॥ आलानस्तम्भसम्बद्धं श्रेष्ठिनेनं गजं कुरु । इत्यादेशं महीभर्तुलब्ध्वा सो हर्षितोऽभवत् ॥ १९४॥
८३१
श्रेष्ठिना राजवत् तेन, दत्ता कुम्भे शृणिक्षिति: । न चचाल पदं हस्ती, वारित इव केनचित् ॥१९५॥ રાજાએ પોતાના શેઠને બોલાવીને મહાવતના આસન પર બેસાર્યો. (૧૯૧)
એટલે વ્યંતરના પ્રભાવથી તે માટીનો હાથી ચાલ્યો. આવા અપૂર્વ કુતૂહલને જોઈ બધા લોકો આશ્ચર્ય પામ્યા. (૧૯૨)
રાજાને હાથી પર બેસી નગરની બહાર જઈ પોતે કરાવેલા જિનચૈત્યમાં ભગવંતને નમસ્કાર કરી તેજ હાથી પર બેસીને પાછો પોતાના ભવનમાં આવ્યો. (૧૯૩)
અને શેઠને આદેશ કર્યો કે, “હે શ્રેષ્ઠિનુ ! આ હાથીને આલાનસ્તંભ સાથે બાંધો.' આ પ્રમાણે રાજાનો આદેશ પામી તે હર્ષિત થયો. (૧૯૪)
,,
પછી શ્રેષ્ઠીએ રાજાની જેમ તેના કુંભસ્થળપર અંકુશનો પ્રહાર કર્યો. છતાં જાણે કોઈએ અટકાવ્યો હોય તેમ હાથી એક પગલું પણ આગળ ચાલ્યો નહીં. (૧૯૫)