________________
७९६
श्री मल्लिनाथ चरित्र
कुम्भीमध्येऽपि यत्नेन, वीक्ष्यमाणैः मुहुर्मुहुः । નીવ: ત્રાપિ નો વૃો, વૃાસ્તુ મિરાશય: રા
तद्वदन्यो मया दस्युः, सूक्ष्मखण्डानि कारितः । न तत्र वीक्षितः प्राणी, तस्मान्नास्तीति चिन्त्यताम् ॥२६॥
अथार्हन् न्यगदत् वीरं, कुम्भीमध्ये स्थितो नरः । निश्छिद्रे पिहितद्वारे, शङ्खमादाय वादयेत् ||२७|| स शङ्खनिस्वनो भद्र !, यथा बाह्ये प्रसर्पति । तथाऽप्यसुमान् गच्छन्, दृश्यते न विलोकनात् ॥२८॥
ध्मायमाने लोहपिण्डे, पुरुषेण निरन्तरम् । सर्वात्मना कुतस्तत्र, प्रविवेश હુતાશન: ।।૨૬।।
આવ્યો નહીં. અને તેના મૃતકમાં અનેક કૃમિઓ પડેલા જોવામાં આવ્યા. (૨૫)
એટલે જીવનું આવવાનું-જવાનું સંભવતું નથી. તેજ પ્રમાણે મેં બીજા એક ચોરના સૂક્ષ્મ કટકા કરાવ્યા પણ તેમાં જીવ મારા જોવામાં આવ્યો નહી. માટે જીવ નથી એમ સિદ્ધ થાય છે.” (૨૬)
પછી ભગવંત બોલ્યા કે, “હે રાજન્ ! જેમ કોઈ વીરપુરુષ કાચની કોઠીમાં બેસી તેને બરાબર બંધ કરી તેમાં તે શંખ વગાડે તો (૨૭)
શંખનો અવાજ જેમ બહાર આવે તેમ જીવ બહાર આવ્યા છતાં જોવામાં આવતો નથી. (૨૮)
વળી કોઈ પુરુષ લોહનો ગોળો અગ્નિમાં મૂકી ધમે ને તેમાં અગ્નિ ક્યાંથી પેસે છે તે જણાતું નથી. (૨૯)