________________
७४२
श्री मल्लिनाथ चरित्र
व्यामोहतिमिरे तस्य, दूरीभूते कथञ्चन । जहृषुः सचिवाः सर्वे, लब्धाऽपूर्वनिधानवत् ॥ ९३३ ॥
अत्रान्तरे समागत्योद्यानपालोऽप्यभाषत । विजयस्व महीपाल !, मङ्गलैरतुलैर्भृशम् ॥९३४॥ तवोद्याने जनस्वामी, गजगामी समागतः । अनेकसंशयध्वान्तध्वंसकस्तिग्मभानुवत् ॥९३५॥
श्रुत्वेदं हर्षरोचिष्णुर्द्राग् पारितोषिकं नृपः । दत्त्वा व्यसृजदेनं तु, स्वयमागाच्च वन्दितुम् ॥९३६॥
प्राकारत्रितयं दृष्ट्वा, भ्राजमानं जिनेशितुः । धाराकदम्बवद् धाराहतो रोमाञ्चितोऽभवत् ॥९३७।।
ततः प्रदक्षिणीकृत्य, तीर्थनाथं क्षमापतिः । स्तुत्वा स्तोत्रैर्विचित्रैश्च, यथास्थानमुपाविशत् ॥९३८॥
भेडवार उद्यानपास जावीने उधुंठे, “हे श४न् ! અતુલમંગલથી તમે અતિશય વિજય પામો. (૯૩૪)
આપના ઉદ્યાનમાં ગજગામી અને અનેકસંશયરૂપ અંધકાર નાશક સૂર્યસમ શ્રીજિનેશ્વર ભગવંત પધાર્યા છે.' (૯૩૫)
આ પ્રમાણે સાંભળી આનંદ પામેલા રાજાએ તેને ઇનામ આપી વિસર્જન કર્યો અને પોતે ભગવંતને વંદન કરવા ઉદ્યાનમાં खाव्यो. (८३६)
ત્યાં ભગવંતના શોભાયમાન ત્રણ પ્રાકાર (ગઢ) જોઈને ધારાથી હણાયેલા કદંબવૃક્ષની જેમ તે રોમાંચિત થયો (૯૩૭)
પછી ભગવંતને ત્રણ પ્રદક્ષિણા દઈ વિવિધસ્તોત્રોથી સ્તવના કરી રાજા યથાસ્થાને બેઠો. (૯૩૮)