SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ સક્ષમ: : प्रवर्तिनि ! न सा पत्युस्तद् विधास्यति खण्डनम् । साऽख्यत् शुभाशये ! नैव किञ्चित् कर्ता शुभोदयात् ||८८१ ॥ ततः प्रभृति ते भर्ता, कर्ता त्वां प्राणवल्लभाम् । सर्व्वथा पूर्व्वसंभूतः क्षिप्तः कर्म्मभवो यतः ॥८८२|| प्रवर्तिन्यर्हतो धर्मे, तत्त्वं किमपि यन्मतम् । ', तद् ब्रूहि करुणां कृत्वा, यतस्त्वं करुणानिधिः ॥८८३॥ प्रधानं सर्व्वमन्त्रेषु, भीतानां वज्रपञ्जरम् । साधकं मुक्तिमार्गस्य, दीपकं ज्ञानसम्पदाम् ||८८४॥ जीववत् शाश्वतं साऽथ, नमस्कारं यथाविधि । अशिक्षयत्प्रियां राज्ञः, सा सम्यक् प्रत्यपद्यत ॥८८५ ॥ ७३१ પછી તે બોલી કે, “હે મહાસતી ! મારાપતિનું તે કાંઈ અહિત કરશે કે નહિ ?” તે બોલ્યા કે, “હે શુભાશયે ! તારા પતિના શુભોદયથી તે કંઈ કરી શકશે નહિ. (૮૮૧) તેના ગયા પછી તારા ભત્તર તને પ્રાણવલ્લભા કરશે. કારણ કે આ બધો પરાભવ પૂર્વકર્મના યોગે જ થયેલો છે.” (૮૮૨) પછી તે ફરી બોલી કે, “હે ભગવતી ! આર્દતધર્મમાં જે તત્ત્વભૂત હોય તે કરૂણા કરી મને કહો કારણ કે તમે કરૂણાનિધાન છો.' (૮૮૩) એટલે સાધ્વીએ સર્વમંત્રમાં શિરોમણિ ભયભીતને વજ્રપંજર સ્વરૂપ, મુક્તિમાર્ગસાધક જ્ઞાનસંપત્તિના દીપકરૂપ (૮૮૪) અને જીવની જેમ શાશ્વતમંત્ર રાણીને શીખવાડ્યો અને રાજપત્નીએ સમ્યક્ત્રકારે તે મંત્રનો સ્વીકાર કર્યો. (૮૮૫) પછી નમસ્કાર ધ્યાનમાં તત્પર રહી તેણે એકક્ષણની જેમ
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy