________________
સક્ષમ: સ:
अन्येद्युविजने श्रेष्ठी, प्रेम्णा पुत्रमजूहवत् । પરાપવાનું માં વત્સ !, બાર્બી: ીતિજ્ઞતાહિમમ્ ।।૮૪॥
મૂત્રં પરાપવાો:, ઋતિ:, ન્થથ ટુર્વષ: ।
धर्मभ्रंशः प्रसूनानि फलं दुर्गतिसंगतिः ॥८४४॥
'
नीचसंगाच्चिरं पुत्र !, सुदीर्घा भवसंततिः । शृणु चन्द्रयशोवृत्तं वृत्तं नवभवावधि ||८४५ ॥ तथाहि भरतक्षेत्रे, पुरं ब्रह्मपुराभिधम् । ब्रह्मसेनो नृपस्तत्र, जयसेनो जिघांसुभिः ||८४६ ॥
निःशेषशास्त्रविदुरो, विदुरोऽस्य पुरोहितः । पुरन्दरयशास्तस्य भार्या शीलदुरन्धरा || ८४७ ॥
७२३
એકવાર શ્રેષ્ઠીએ તેને પ્રેમપૂર્વક એકાંતમાં બોલાવીને કહ્યું કે, “હે વત્સ ! કીર્તિરૂપ લતાને હળસમાન પરાપવાદનો તું ત્યાગ કર. (૮૪૩)
પરાપવાદરૂપ વૃક્ષનું મૂળ કલહ છે. દુર્વચન એ તેના સ્કંધ છે. ધર્મભ્રંશ એ તેના પુષ્પો છે. અને દુર્ગતિ એ તેનું ફળ છે. (૮૪૪)
વળી હે પુત્ર ! નીચસંગતિથી સંસાર સંપત્તિ બહુજ દીર્ઘ (લાંબી) થતી જાય છે. તે સંબંધમાં ચંદ્રયશાના નવભવનું ચરિત્ર સાંભળ. (૮૪૫)
ચંદ્રયશાની અવાંતર કથા.
આ ભરતક્ષેત્રમાં બ્રહ્મપુર નામે નગર છે. ત્યાં બ્રહ્મસેન રાજા રાજ્ય કરતો હતો. પણ તે નિર્દય શિરોમણિ હતો. (૮૪૬)
તે રાજાને સમસ્ત શાસ્ત્રકુશલ વિદુર નામે પુરોહિત હતો.