________________
६७०
श्री मल्लिनाथ चरित्र दत्त्वा दानानि तीर्थेषु, पुत्रि ! पातकमुत्सृज । नेदं तव वपुः सोढा, हुताशं स्फुरदर्चिषम् ॥५८६।। महातीर्थनमस्कारात्, तिलस्वर्णादिदानतः । पुत्रसङ्गादिकं पापं, प्रयाति क्षयमञ्जसा ।।५८७।। एवं स्मार्तानि वाक्यानि, श्रावयन्ती द्विजाऽऽननात् । दिनयामतत्रयं यावत्, खेदिता सा पणाङ्गना ॥५८८।। नवीनैर्दशनैर्मात: !, करिष्ये भोजनं स्फुटम् । इति मे निश्चयो धर्मकार्ये विघ्नक्रियेति किम् ? 1.५८९।। इति निश्चयमेतस्याः, परिज्ञायाऽथ कुट्टिनी ।
ऊचे द्रव्यमिदं सर्वं, कृतार्थीकुरु दानतः ॥५९०।। તારું આ કોમળ શરીર જાજવલ્યમાન અગ્નિને સહન કરી શકશે નહિ. (૫૮૬)
મહાતીર્થને નમસ્કાર કરતાં, તલ અને સુવર્ણનું દાન આપતાં પુત્રસમાગમથી બંધાયેલું પાપ પણ નાશ પામે છે.” (૫૮૭)
આ પ્રમાણે બ્રાહ્મણના મુખથી સાંભળેલા સ્મૃતિના વચનો સંભળાવતી તે પણ્યાંગનાએ દિવસના ત્રણ પહોર સુધી તે બ્રાહ્મણીને સમજાવી. (૫૮૮)
પરંતુ તે બોલી કે, “હે માત ! હું નવીન દાંતથી જ ભોજન કરનાર છું આ દાંતે અન્ન ખાનાર નથી મેં એવો નિશ્ચય કર્યો છે. તો હવે તું ધર્મકાર્યમાં વિઘ્ન શા માટે કરે છે ? (પ૮૯)
આ પ્રમાણે તેનો મક્કમ નિર્ધાર જાણી કુટ્ટીની બોલી કે, દાન આપી તું સમસ્તદ્રવ્યને કૃતાર્થ કર.” (પ૯૦)
પછી ચિતા પડકાવી સ્નાન કરી, અદ્ભુત દાન આપતી