SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ સાધ્વીજી - બંધુમતી મોક્ષસ્થલ -શ્રીસમેતશિખરજી મોક્ષતપ - ૩૦ ઉપવાસ મોક્ષાસન - કાયોત્સર્ગાસન ભવ સંખ્યા - ૩ મોક્ષ પરિવાર - ૫OO ગોત્ર - કાશ્યપ વંશ – ઇક્વાકુ સમવસરણની ઉંચાઇ-૧૨ ગાઉ નિર્વાણ અંતર-૫૪ લાખ વર્ષ ચ્યવન કલ્યાણક – ફાગણ સુદ-૪ જન્મ કલ્યાણક - માગસર સુદ-૧૧ દીક્ષા કલ્યાણક - માગસર સુદ-૧૧ કેવલજ્ઞાન કલ્યાણક - માગસર સુદ ૧૧ મોક્ષ કલ્યાણક – ફાગણ સુદ-૧૨ | ભોયણી તીર્થાધિપતિ શ્રી મલ્લિનાથ સ્વામિને નમો નમઃ | શ્રી Ííજન સ્તુતિ સંસાર ગ્રહ સહુથી ભયંકર, કોઈ તસ તોલે નહિ જેની પનોતી ના ઉઠે, બેઠી અનંતકાળથી કરુણા કરી પ્રભુ માહરી, એ ગ્રહ દશા નિવારજો ધરું ધ્યાન મલ્લિજિન ચરણમાં, હૃદયમાં આવી વસો છે. 24
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy