SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ६६४ श्री मल्लिनाथ चरित्र अन्यदा ब्राह्मणो राजसौधाग्रे मधुरस्वरम् । तस्याः पञ्चपदीं गायन्, ददृशे जगतीभुजा ॥५५६।। प्रियेऽमुं पश्य को न्वेष, इति व्याकुरु सत्त्वरम् ? । साऽप्यूचे देव ! नैवाऽमुं, जानेऽहं कोऽयमित्यपि ॥५५७|| आज्ञाऽत्र राजपादानां, यदि जानामि किञ्चन । उवाच भूपतिर्भद्रे !, परिणीतः पतिस्तव ॥५५८।। निशम्येति च सा दध्यौ, परिणीतः पतिश्च यः । तं न वेद्मि महाभाग !, धिग् मां कामवशंवदाम् ॥५५९।। अनेन भूभुजा शीलं, मामकीनं विखण्डितम् । तदेनं खण्डयिष्यामि, कृते प्रतिकृतिः शुभा ॥५६०॥ એકવાર રાજમંદિર પાસે મધુરાલાપે પ્રિયાની પંચપદી ગાતા તે બ્રાહ્મણને રાજાએ જોયો. (૫૫૬). એટલે તેણે રાણીને કહ્યું કે, “હે પ્રિયે ! તું જો તો ખરી, આ કોણ છે તે સત્વર કહી દે.” તે બોલી કે “હે દેવ ! આ કોણ છે તે હું જાણતી નથી. (૫૫૭) જો આપની કૃપા હોય તો હું કાંઈક જાણી શકું. એટલે આપ ઓળખાવો તો હું જાણી શકું એટલે રાજા બોલ્યો કે, “હે ભદ્ર ! એ તારો પરિણીત પતિ છે.” (૫૫૮). આ પ્રમાણે સાંભળી તે ચિંતવવા લાગી કે પોતાના પરિણીત પતિને પણ હું ઓળખી ન શકી. તેથી કામાંધ એવી મને ધિક્કાર છે. (૫૫૯) આ રાજાએ મારૂં શીલ ખંડિત કર્યું છે. તેથી એનો જો હું નાશ કરું તો જ સાચી.” કેમ કે જે જેવો થાય તેની સામે
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy