________________
श्री मल्लिनाथ चरित्र
६५६
अस्माकं मागधे देशे, विहारं कुर्व्वतां सताम् । गृहीतारौ मुनीन्द्रत्वं, यातारौ च परं पदम् ॥ ५१९ ॥
इत्याकर्ण्याऽर्हतो वाक्यमभाषिष्ट क्षमापतिः । तौ धन्यौ यौ प्रभोः पार्श्वे गृहीतारौ महाव्रतम् ॥५२०॥
एकं महाव्रतं तीर्थनाथादधिगतं परम् । कामधेनुपय: सिक्तकल्पद्रोः साम्यमञ्चति ॥ ५२१ ॥ स्वामिन् ! पञ्चाणुव्रतानि श्रुतान्येकाग्रचेतसा । गुणव्रतत्रयीं श्रोतुमुत्कस्तिष्ठामि साम्प्रतम् ॥५२२॥ तत्राद्यं दिग्व्रतं भोगोपभोगाख्यं द्वितीयकम् । તતથાનર્થ′ાવ્યું, શૂળુ મ્મમહીપતે ! ખરા
કરશું ત્યારે બંને અમારી પાસે સંયમ લઈ પરમપદને પામશે.” (૫૧૯)
ઇતિ પરિગ્રહપ્રમાણ ઉપર ભોગદત્ત સુદત્ત કથા.
આ પ્રમાણે ભગવંતનું વચન સાંભળી કુંભરાજાએ કહ્યું કે, “હે ભગવન્ ! તે બંને પુણ્યાત્માને ધન્ય છે જેઓ આપની પાસે મહાવ્રત ગ્રહણ કરશે. (૫૨૦)
જિનેશ્વર ભગવંત પાસેથી ભાવપૂર્વક અંગીકાર કરેલા મહાવ્રત પણ કામધેનુના દૂધથી સિંચન કરાયેલ કલ્પવૃક્ષ સમાન ફળદાયક થાય છે. (૫૨૧)
હે સ્વામિન્ ! પાંચ અણુવ્રત તો મેં એકાગ્રતાપૂર્વક સાંભળ્યા. હવે ત્રણ ગુણવ્રત સાંભળવા ઉત્સુક છું.” (૫૨૨)
એટલે ભગવંત બોલ્યા કે, “હે રાજન્ ! ત્રણ ગુણવ્રતમાં પ્રથમ દિશિપરિમાણવ્રત, બીજું ભોગોપભોગ પરિમાણવ્રત અને