SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ६५२ श्री मल्लिनाथ चरित्र परिग्रहस्य प्रमिति, कुर्वतां लोभशान्तये । सेतुबन्धमिवाऽपारमहामोहमहोदधेः ॥५००।। अथ तौ द्वादशश्राद्धव्रतान्यप्यविशेषतः । त्रिंशत्कनकसहस्राश्चक्रतुः प्रमितिव्रते ॥५०१॥ इतो भ्रातृसुतः साधोविद्युन्मालीति खेचरः । नभसा विद्यया प्राप, वन्दितुं तं महामुनिम् ॥५०२।। नत्वा मुनमिमौ दृष्ट्वा, पृच्छति स्म नभश्चरः । काविमौ भद्रकाकारौ, त्वन्मुखेक्षणतत्परौ ? ॥५०३।। सुधीरिदानीमापनद्वादशश्रावकव्रतौ ।। भोगदत्तसुदत्ताख्यौ, भद्रकौ भद्रकोविदौ ॥५०४॥ માટે લોભની શાંતિ કરવા અપારમહામોહરૂપી સાગરના સેતુબંધ સમાન પરિગ્રહનું પરિમાણ તમે કરો.” (૫૦૦) આ પ્રમાણે દેશના સાંભળી તેમણે શ્રાવકના બાર વ્રત અંગીકાર કર્યા. પણ વિશેષથી પરિગ્રહપરિમાણવ્રતમાં ત્રીસ હજાર સોનામહોરનું પ્રમાણ કર્યું, ઉપરાંતનો ત્યાગ કર્યો. (૫૦૧) એ અવસરે તે સાધુ મહાત્માના ભાઈનો પુત્ર વિન્માલી વિદ્યાધર વિદ્યાબળે આકાશમાર્ગે થઈ તે મહાત્માને વંદન કરવા આવ્યો. (૫૦૨) તેણે મુનિને વંદન કરી આ બંનેને બેઠેલા જોઈ પૂછ્યું કે, મહાત્મન્ ! આપનું મુખ જોવામાં તત્પર અને ભદ્રાકૃતિવાળા આ બંને કોણ છે ? (૫૦૩) મહાત્મા બોલ્યા કે, હે ભદ્ર ! સરલ જીવોમાં અગ્રેસર, હમણાં જ જેમણે બારવ્રત અંગીકાર કર્યા છે એવા ભોગદત્ત અને સુંદર
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy