________________
५९८
श्री मल्लिनाथ चरित्र मृदां गन्धाद् भवन्ति स्म, मातङ्गा उन्मदिष्णवः । किं चित्रं यत्प्रमोदन्ते, मलिना मलिनोदये ।।२३७।। विहाय पद्मिनी भृङ्गा, निषेवन्ते स्म मालतीम् । द्वग्पूर्ण सेवते सर्वो, रिक्तं त्यजति दूरतः ॥२३८|| मन्दं वर्षति पर्जन्ये, स समादाय माहिषम् । अर्वाक् चारयितुं व्यूढं, गङ्गायाः कूलमासदत् ॥२३९।। अथ पाथोधरः पाथोधाराभिर्धरणीं तथा । अपूरयद् यथा निम्नस्थलाद्यं नाप्यलक्ष्यत ॥२४०।। कृकाराकारविद्युद्भिर्दीप्रदीपायितं ततः । कज्जलश्यामलैः कामं, दुर्दिनैः शर्वरीरितम् ॥२४१॥ જોવામાં આવ્યું. (૨૩૬)
માટીની ગંધથી હાથીઓ ઉન્મત્ત થવા લાગ્યા. “કેમ કે મલિનનો ઉદય થતાં મલિન આનંદ પામે તેમાં આશ્ચર્ય શું ?” (૨૩૭).
મધુકરો કમલિનીને છોડી માલતીનું સેવન કરવા લાગ્યા. સર્વલોકો સંપૂર્ણને સેવે છે નિઃસારને દૂરથી જ તજી દે છે. (૨૩૮)
એવે સમયે મંદ મંદ વરસાદ વરસતો હતો. તે સમયે સુભગ ભેંસોને ગંગાનદીના નજીકના વિશાળ તટ ઉપર ચારવાને ગયો. (૨૩૯).
ત્યાં વરસાદે જળધારાથી પૃથ્વીને એવી પૂરી દીધી હતી કે નીચા-ઉંચા વિગેરે સ્થળ કાંઈ જાણી શકાતુ નહિ. (૨૪૦)
કૂકાર (q) સરખા આકારવાળી વીજળીએ એક તેજસ્વી દીપનું રૂપ ધારણ કર્યું. અને કાજળ જેવા શ્યામ દુર્દિનોએ બરાબર રાત્રિનું