SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ: સ: तच्छ्रुत्वा स मुनिः स्माह, यथार्थः क्षत्रियो भवान् । सत्यार्थेयं त्वया चक्रे, नितरां प्राकृतश्रुतिः ॥२७३॥ निर्मिता शस्यरक्षार्थे, वृत्तिः क्षेत्रे कृषीबलैः । सा चेदत्तितरां शस्यं, कस्य पूत्कुर्महे पुरः ॥२७४॥ प्रणिपत्य मुनेः पादौ, राजाऽवादीन्नयान्वितम् । क्षमस्वेदं ममागस्त्वं, क्षमाधरशिरोमणे ! ॥२७५॥ श्रुत्वेत्याख्यत् कुलपतिर्ममापसर दृक्पथात् । સા: પાપ ! રોડસિ, રે રે ક્ષત્રિયપાંશન ! ર૭દ્દા अथाङ्गारमुखोऽवादीन्मा रुषो वदतांवर ! । नैवापमानमुर्वीशः, सोढुं परिवृढस्तव ॥२७७॥ બતાવી છે. (૨૭૩) ધાન્યની રક્ષા માટે ખેડૂતોએ ક્ષેત્રમાં કરેલી વાડ જો પોતે જ ધાન્યનું ભક્ષણ કરી જાય. રક્ષક જ ભક્ષક બને (વાડજ ચીભડા ગળી જાય કહેવતાનુસાર) તો પછી કોની આગળ પોકાર કરવા? (૨૭૪) પછી મુનિના ચરણને નમસ્કાર કરીને ન્યાયની રીતિથી રાજાએ કહ્યું કે :- “હે ક્ષમાવતમાં શિરોમણિ ! મારો આ એક અપરાધ ક્ષમા કરો.” (૨૭૫) આ સાંભળીને કુલપતિએ કહ્યું કે “અરે પાપી ! તું મારા દષ્ટિપથથી દૂર જા રે ! રે ! અધમ ક્ષત્રિય ! તું કોઈ કુલટાનો પુત્ર લાગે છે.” (૨૭૬) એવામાં અંગારમુખ નામનો તાપસ બોલ્યો કે :- “હે મહષે ! રોષ ન કરો. એ રાજા આપનું અપમાન તો ન જ સહન કરી १. सहस्व मन्तुमेकं मे सन्तो यन्नतवत्सलाः इत्यपि । २. मुनिः पराङ्मुखीभूय चुक्रोश क्षितिनायकम् इत्यपि ।
SR No.022695
Book TitleMallinath Charitra Mahakavya Part 01
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy