________________
પ્રથમ સપ્ન
आयान्ति यस्य माहात्म्यादाकृष्टा इव सम्पदः । विपदश्च विनश्यन्ति, श्रुतेरिव कुवासनाः ॥ १०९ ॥ नमोऽर्हदादिभ्य इति, महामन्त्रं पवित्रधीः । अपठच्छ्रावकाभ्यर्णे, शुद्धवर्णं यथाविधि ॥११०॥ अथ प्रोवाच गन्धारः, समयेऽस्मिन् सखे ! मम । નર્ણયોનિટસ્થેન, પ્રય: પ્રટાક્ષરમ્ ।। आमेति भाषिते तेन, गन्धारः श्रावकोत्तमः । अकरोत् त्रिविधाहारपरीहारं यथाविधि ॥ ११२ ॥
कर्णाभ्यासनिषण्णेन, सुस्वरं नृपसूनुना । दीयमानेषु शुद्धेषु, नमस्कारेषु भावतः ॥ ११३ ॥
२५
છે અને નમસ્કાર જ કુળ તથા બળ પણ છે. (૧૦૭-૧૦૮)
વળી એના પ્રભાવથી સંપત્તિઓ ખેંચાઈને આવે છે અને પરમશ્રુતથી કુવાસનાની જેમ વિપત્તિઓ સર્વ વિનાશ પામે છે. (૧૦૯)
પછી નમોઽર્રવતિમ્ય: એ મહામંત્રને તે પવિત્રબુદ્ધિવાળો રાજકુમાર ગંધાર શ્રાવક પાસેથી વિધિપૂર્વક અને શુદ્ઘોચ્ચારપૂર્વક શીખ્યો. (૧૧૦)
પછી ગંધાર શ્રાવકે કહ્યું કે :- “હે મિત્ર ! આ સમયે (અનશન વખતે) મારા કર્ણની નજીકમાં આવીને તારે એ મહામંત્ર મને સંભળાવવો. (૧૧૧)
રાજકુમારે તેમ કરવાની હા પાડતાં પરમશ્રાવક ગંધારે વિધિપૂર્વક ત્રિવિધ આહારનો ત્યાગ કર્યો પછી (૧૧૨)
તેના કાનની પાસે બેસીને રાજકુમારે સુંદરસ્વરથી તથા