SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ १८ સ્વ: । તતો રોવિતુમારવ્યા, વિસે: विधुरे रोदनादन्यन्न भीरूणां बलं किल ॥७४॥ સ્વયમેવ વિનાનાતિ, પરન્તપ ! તતઃ પરમ્ | निजेन तु चरित्रेण, पवित्रय मम श्रुती ॥ ७५ ॥ ', अभ्यधादथ रत्नेन्दुः स्मितशुभ्ररदद्युतिः । अहं चन्द्रपुरे रत्नचन्द्रस्यास्मि परिग्रहे ॥७६ || कल्याणि ! त्वां तदादेशादायातस्त्रातुमातुराम् । एतस्य शासने शक्तिस्तस्यैवेयं प्रगल्भते ॥७७৷৷ श्री मल्लिनाथ चरित्र तया विशिष्टचेष्टाभिर्लक्षणैरपि लक्षितः । रत्नचन्द्रः स एवायमिति स्वं गोपयन्नपि ॥७८॥ કાયરલોકો-ભયભીતલોકો પાસે રૂદન સિવાય બીજું બળ હોતું નથી. (૭૪) હે પરન્તપ ! ત્યાર પછી શું થયું તે આપ પોતે જ જાણો છો. પણ હવે આપના ચરિત્રથી મારા કર્ણયુગલને પાવન કરો. (૭૫) એટલે સ્મિતથી શુભ્ર જેની દંતવ્રુતિ છે એવો રત્નચંદ્રકુમાર બોલ્યો કે- ‘હે ભદ્રે ! હું ચંદ્રપુરમાં રહેનારા રત્નચંદ્રના પરિવારનો જ છું (૭૬) હે કલ્યાણી ! હું તેના આદેશથી જ તારું રક્ષણ કરવા આવ્યો છું અને આ યોગીને મેં શિક્ષા આપી તે પણ રત્નચંદ્રનો જ પ્રતાપ સમજવાનો છે. (૭૭) આ પ્રમાણે સાંભળીને વિશિષ્ટચેષ્ટા અને લક્ષણથી તેને ઓળખી તે બાળા વિચારવા લાગી કે, “પોતાના સ્વરૂપને છૂપાવનાર આ રત્નચંદ્ર જ છે. (૭૮)
SR No.022695
Book TitleMallinath Charitra Mahakavya Part 01
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy