SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ १४ श्री मल्लिनाथ चरित्र तन्मन्ये तव निर्लज्ज !, भुजौजः शिष्टगर्हितम् । यदीदृशे जने दीने, प्रजिहीर्घः प्रवर्तसे ॥५५।। इत्युक्तिव्यक्तिमाकर्ण्य, कर्णाय:सूचिसूचिकाम् । उद्दधावेतरां योगी, भीमः कल्पान्तभीमवत् ॥५६॥ कटुवाक्यगिरां कल्पः, शिक्षितोऽद्य कुतस्त्वया । आविरासीद् ध्रुवं धात्र्यां, यदि वा त्वत्त एव सः ॥५७॥ रे वीरखेटवाचाट !, याहि दृष्टेन वर्मना । यदि वैष स्वभावेन, परतप्तिपरो जनः ॥५८॥ विक्रमैककथाव्यासश्चन्द्रहासो ममोज्ज्वलः । सकल्मषाणं तद्वाचामाचारं शोधयिष्यति ॥५९॥ અથવા તો આજે તારો પાપનો ઘડો ખરેખર ભરાઈ ગયો લાગે છે (૫૪) હે નિલજ્જ ! આ તારા બાહુબળને હું ઉત્તમ પુરુષોથી નિંદાના પાત્રભૂત માનું છું કે જેથી આવી દીન અબળા પર પ્રહાર કરવાને તું તત્પર થયો છે ? (૫૫) આ પ્રમાણે કાનમાં લોખંડની સોયના પ્રવેશ જેવા કુમારના વચનો સાંભળીને કલ્પાંતકાળના યમની જેવો તે ભયંકર યોગી કુમારની સામે દોડી આવ્યો. (૧૬) અને બોલ્યો કે :- કટુવાણીનું શાસ્ત્ર આજે તે ક્યાંથી મને શીખવાડ્યું ? અથવા તો તે શાસ્ત્ર તારાથી જ પૃથ્વી ઉપર નિશે પ્રગટ થયેલું છે, (૫૭) હે વીરખેટવાચાલ? તું તારા જોયેલા માર્ગે ચાલ્યો જા. પરંતુ સ્વભાવથી જ તું બીજાને સંતાપ કરનાર લાગે છે. (૫૮) તેથી પરાક્રમની કથા રચવામાં વ્યાસમુનિ સમાન આ મારૂ
SR No.022695
Book TitleMallinath Charitra Mahakavya Part 01
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy