________________
४०२
श्री मल्लिनाथ चरित्र श्रुत्वेदं वचनं वाणीदेवताहस्तपुस्तकम् । जातिस्मरणमेतेषामुत्पेदे कर्मलाघवात् ॥२११॥ अथ जालकपाटानि, तीर्थेश उदघाटयत् । एतेऽभ्यागत्य सर्वेऽपि, प्रमोदाश्रुजलाविला: ॥२१२।। प्रबोधोन्मुक्तकालुष्याः, शारदीन घना इव । भगवन्तं प्रणम्येदमाख्यन् षडपि भक्तितः ॥२१३॥ स्मरामः प्राग्भवे पूज्यपादाः ! सप्ताऽपि सत्तपः । अकृष्महि चतुर्थादि, कर्मघर्मघनोदयम् ॥२१४॥ बोधिता अधुना स्वामिपादैर्देशनयाऽनया ।
आदिशन्तु विधेयं यद्भवन्तो गुरवो हि नः ॥२१५।। વખતે હું તમારો મહાબલ નામે સાતમો મિત્ર હતો. (૨૧૦)
આ પ્રમાણે વચનો સાંભળી સરસ્વતીના હાથમાં રહેલ પુસ્તકની જેમ કર્મની લઘુતાથી તેઓ જાતિસ્મરણ જ્ઞાન પામ્યા. (૨૧૧)
એટલે ભગવંતે દ્વારના બારણા ઉઘાડ્યા. હર્ષાશ્રુ પાડતાં તે સર્વે અંદર આવ્યા. (૨૧૨)
તથા શરદઋતુના મેઘની જેમ ઉપદેશથી કલુષતા રહિત થઈને ભગવંતને પ્રણામ કરી તે છએ રાજાઓ ભક્તિપૂર્વક આ પ્રમાણે કહેવા લાગ્યા, (૨૧૩)
“હે ભગવંત ! આપણે સાતેય પૂર્વભવમાં કર્મરૂપ ઘામ(બફારા)ને મેઘના ઉદય સમાન ઉપવાસાદિ સત્તપ કર્યું હતું. તે અમને યાદ આવે છે. (૨૧૪)
અત્યારે આપે આ ઉપદેશથી અમને જાગૃત કર્યા છે માટે હવે