SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ३८६ श्री मल्लिनाथ चरित्र एवमाख्याय विरतां, तामुदीक्ष्य नृपोऽवदत् । भगवत्यखिला दृष्टा, मही सागरमेखला ॥ १३५ ॥ ફૈટ્ટાન્ત:પુર માત: !, હ્રાપિ દૃષ્ટ વિશ્રુતમ્ ? । ત્યાવૃશા કૂતૃથાનો, યુદ્ધવન્તિ વ્રતસ્થિતાઃ ॥૩૬॥ विलक्षं विस्मितं कृत्वा, चोक्षोचे भूभुजं प्रति । રૂપમજૂસંાશો, રાનન્ ! ત્વમસિ ભૂતપ્તે રૂબા या श्रीममिथिलापुर्यां कुम्भराजस्य पुत्रिका । श्रीमल्लिस्वामिनी देवललनाललिताकृतिः ॥ १३८ ॥ `तस्याः पादद्वयाङ्गुष्ठसंपदः पुरतस्तव । इदमन्तःपुरं सर्वमङ्गारादपि हीयते ॥ १३९ ॥ પરભવમાં પણ પ્રિયંકર એવો જળ શૌચમય પરમધર્મ સમાન બીજો કોઈ ધર્મ થયો નથી ને થશે નહીં.’ (૧૩૪) આ પ્રમાણે કહીને તે વિરામ પામી. એટલે રાજા બોલ્યો કે, “ભગવતી ! તમે સાગરપર્યંત પૃથ્વી જોઈ હશે ? (૧૩૫) -પણ હે માત ! મારા જેવું અંતઃપુર કોઈ ઠેકાણે જોયું છે કે સાંભળ્યું છે ? કારણ કે તમારા જેવા વ્રતધારી બહુ દુરદર્શી હોય છે. (૧૩૬) આ પ્રમાણે પ્રશ્ન સાંભળી વિસ્મય પામેલી ચોક્ષા જોગણી રાજાને કહેવા લાગી કે, “હે રાજન્ ! આ પૃથ્વીતલ ઉપર તું કુવાના દેડકા જેવો લાગે છે. (૧૩૭) કારણ કે મિથિલાપુરીમાં કુંભરાજાને દેવાંગના સમાન મનોહરરૂપવાળી મલ્લિકુમારી નામે પુત્રી છે. (૧૩૮) તેના ચરણના અંગુઠાની શોભા આગળ તારૂં સર્વ અંતઃપુર
SR No.022695
Book TitleMallinath Charitra Mahakavya Part 01
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy