SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ: સf: अन्येचुरश्ववाहिन्यां, गतो नृपतिनन्दनः । उच्चैरुच्चैःश्रवस्तुल्यं, निर्मांसमुखमण्डलम् ॥३१॥ लघुस्तब्धश्रवोयुग्मं, पीनं पश्चिमपार्श्वयोः । दशावर्तमनोज्ञाङ्गं, मनोवेगातिवेगिनम् ॥३२॥ दक्षश्चतुष्प्रकारासु, धारासु क्रमयन् क्रमान् । अवाहयद्धयं चारु, लातपातादि कारयन् ॥३३।। (त्रिभिर्विशेषकम्) आरूढः पञ्चमी धारामुदूढः प्रौढविक्रमः । जवं चकार चतुरं, वाजी वाजजितानिलः ॥३४॥ स्फुरत्खुरपुटोड्डीनरजःसङ्गमपि त्यजन् । अङ्गमालिन्य भीत्येव, रभसा नभसि व्रजन् ॥३५।। નામે રાજા છે. તેને રત્નાવલી નામે પટ્ટરાણી છે. તેમને રત્નચંદ્ર નામે પુત્ર છે. (૩૦) (તે જ હું છું) એકવાર અક્રીડાને માટે નીકળેલ એવો તે રાજકુમાર ઇંદ્રના અશ્વસમાન શ્રેષ્ઠ, માંસરહિત મુખમંડળવાળો, લઘુ અને સ્તબ્ધ કર્ણયુગલવાળો, પશ્ચિમ અને પાર્થભાગમાં જે પીન છે અને દશાવર્તથી જેનું શરીર મનોજ્ઞ છે. મન કરતાં પણ અધિક વેગવાળો છે (૩૧-૩૨) ચાર પ્રકારની ધારામાં દક્ષ એવા અશ્વને સુંદર રીતે લાતપાતાદિ કરાવતો અને પગલે પગલે ખેલાવતો હતો. (૩૩) એવામાં પાંચમી ધારાપર ચઢેલ, પ્રૌઢ પરાક્રમી અને વેગમાં પવનને જીતનાર એવો તે અશ્વ વેગમાં આવી ગયો. (૩૪). ફૂરાયમાન ખુરપૂટથી પગના પ્રહારથી) ઉડતી રજના સંગનો પણ જાણે શરીર મલિન બનવાના ભયથી ત્યાગ કરતો હોય તેમ
SR No.022695
Book TitleMallinath Charitra Mahakavya Part 01
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy