________________
३४७
ચતુર્થ : केचित् कोलाहलं, चक्रुर्जितद्यूतपणा इव । अहासयन् सुरान् केचिद्, विटवद् नर्मभाषणैः ॥१६६।। एवं जन्मोत्सवे कोऽपि, हर्षो जज्ञे दिवौकसाम् । वागीशोऽपि गिरां गुम्फैर्यं वर्णयितुमक्षमः ॥१६७।। वामं जानुमथाऽऽकुञ्च्य, शिरोन्यस्तकरो हरिः । परमानन्दनिर्मग्नः, शक्रस्तवनमुज्जगौ ॥१६८।। नमोऽर्हते भगवते, आदितीर्थकृते नमः । स्वयंसंबुद्धतत्त्वाय, नराणामुत्तमाय च ॥१६९।। नरसिंहाय पुरुषपुण्डरीकाय ते नमः ।
नृवरगन्धकरिणे, नमो लोकोत्तमाय च ॥१७०|| હસાવતા હતા. (૧૬)
એ પ્રમાણે જન્મોત્સવ અવસરે દેવતાઓને જે કાંઈ હર્ષ થયો તેનું વચન રચનાથી બૃહસ્પતિ પણ વર્ણન કરવાને અસમર્થ છે. (૧૬૭)
શકસ્તવથી કરેલી સ્તવના. પછી ડાબો ઢીંચણ સંકોચીને મસ્તકપર અંજલિ જોડી તથા પરમાનંદમાં નિમગ્ન થઈ ઈંદ્ર આ પ્રમાણે શકસ્તવવડે પ્રભુની સ્તુતિ કરી - (૧૯૮)
અહંન્ત ભગવંત, ધર્મતીર્થન આદિ કરનારા, તીર્થકર અને સ્વયંતત્ત્વજ્ઞાતા, હે વિભો ! તમને નમસ્કાર થાઓ.” (૧૬૯)
પુરુષોમાં ઉત્તમ, પુરુષરૂપ કમળમાં પુંડરીક કમળ સમાન, પુરુષરૂપ હસ્તીમાં શ્રેષ્ઠ ગંધહસ્તી સમાન, લોકમાં ઉત્તમ એવા છે પ્રભો તમને નમસ્કાર થાઓ. (૧૭૦)