________________
३१२
श्री मल्लिनाथ चरित्र रागो द्वेषो रत्यरत्याभ्याख्यानं कलहस्तथा । पैशुन्यं परिवादश्च, मायासूनृतमेव च ॥२४५॥ मिथ्यादर्शनशल्यं च, भवसन्ततिकारणम् । अमून्यष्टादशाऽवद्यस्थानानि व्युत्सृजाम्यहम् ॥२४६।। एकेन्द्रियादिका जीवा, ये केचन भवाम्बुधौ । भ्रमता पीडितास्त्रैधं, तान् क्षमयामि शुद्धहृत् ॥२४७॥ यच्चक्रे पापशास्त्रादि, तद् निन्दामि समाहितः । शीलं यत् पालितं शुद्धं, तदभिष्टौमि तत्त्वतः ॥२४८॥ ग्लानानां यत्समाचीर्णं, वैयावृत्त्यादिकं मया । षड्विधावश्यकं शुद्धं, यच्चक्रे तत् स्तवीम्यहम् ॥२४९।। शरणं मम तीर्थेशाः, सिद्धाश्च शरणं मम । साधवः शरणं सर्वे, धर्मः शरणमार्हतः ॥२५०॥ અરતિ, પરંપરિવાદ, માયામૃષાવાદ અને ભવસંતતિના કારણરૂપ મિથ્યાત્વશલ્ય એ અઢાર પાપસ્થાનોનો હું ત્યાગ કરું છું. (२४४-२४६)
ભવસાગરમાં ભમતાં મેં એકેન્દ્રિયાદિક જે જીવોને સતાવ્યા डोय ते सर्वन शुद्ध हयथा ५मा छु. (२४७)
જે પાપાધિકરણ કર્યા હોય તેને સાવધાન બની નિંદુ છું. તત્ત્વથી જે શુદ્ધશીલ પાળ્યું હોય તેની અનુમોદના કરૂં છું. (૨૪૮)
ગ્લાન સાધુઓનું જે વૈયાવચ્ચ કર્યું હોય અને છ પ્રકારનું જે આવશ્યક આચર્યું હોય તેની અનુમોદના કરું છું. (૨૪૯)
શ્રીજિનેશ્વર, સિદ્ધ-સાધુ-આઉતધર્મનુ જ મારે શરણ છે. (२५०)