________________
२९४
श्री मल्लिनाथ चरित्र अथ सैन्यद्वयं तत्र, डुढौके रणरङ्गतः । व्रियन्ते सुभटा यत्र, साभिज्ञानपुरस्सरम् ॥१५१॥ रणतूर्यैर्वाद्यमानैर्बन्दिकोलाहलैस्तथा । वीराणां सिंहनादैश्च, शब्दाद्वैतमभूत्तदा ॥१५२॥ शरच्छन्नपतद्दण्डैरुच्छलद्भिर्मुहुर्मुहुः । तदा जज्ञे सितच्छत्रैः, शतचन्द्रं नभस्तलम् ॥१५३।। रणकृत्तशिरोभिश्च, हुङ्काररवभीषणैः । परिव्याप्तं नभो भाति, वाचालैरिव राहुभिः ॥१५४।। नास्त्यात्मा नास्ति देवोऽपि, नास्ति काचन निर्वृतिः । नास्ति पुण्यं तथा पापं, किन्तु भूतमयं जगत् ॥१५५।। ભાલDલપર તુરત જ રણપટ્ટ બાંધ્યા. (૧૫)
પછી રણતરંગ (યુદ્ધ માટે) માટે બંને સેના સામસામે ઉપસ્થિત થઈ. તેની અંદર ખાસ નિશાનીઓથી સુભટો ઓળખી શકાતા હતા. (૧૫૧) * યુદ્ધ શરૂ થયું એટલે વગાડાતા રણવાદ્યો, બંદીજનોના કોલાહલ તથા સુભટોના સિંહનાદોથી સર્વત્ર શબ્દમય થઈ ગયું. (૧પર)
બાણોથી ઉચ્છેદ થઈ પડતાં દંડ અને વારંવાર ઉછળતા શ્વેતછત્રોથી તે વખતે આકાશમાં જાણે સેંકડો ચંદ્રો પ્રગટ થયા. (૧૫૩)
રણમાં છેદાયેલા મસ્તકોથી અને તેના ભીષણ હુંકાર શબ્દોથી જાણે આકાશ વાચાળ એવા રાહુથી વ્યાપ્ત થયું હોય તેવું દીપવા લાગ્યું. (૧૫૪).
આત્મા-દેવ-મોક્ષ, પુણ્ય-પાપ કાંઈ જ નથી માત્ર આ જગત