SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીયઃ સ अथ प्रभावनां जैत्रढक्कां चारित्रभूपतिः । तत्क्षणात् ताडयामास, वैरिगर्वगिरेः पविः ॥१३६।। शमसंवेगनिर्वेदप्रमुखास्तस्य भूपतेः । सर्वाभिसारप्रयता, बभूवुर्मण्डलेश्वराः ॥१३७॥ ज्ञानमौनक्रियाशीलसंपदो यानकाहलाः । समताड्यन्त भव्येन, श्रवणप्रमदप्रदाः ॥१३८॥ अथ चारु मुहूर्तेऽह्नि, कृतप्रस्थानमङ्गलः । आरुरोह व्रतक्ष्माभृत्, संयमाभिधकुञ्जरम् ॥१३९॥ जैनधर्माभिधो बन्दी, भावनातुरगीस्थितः । एवं वचोऽगदत् काममाशीर्वादपुरस्सरम् ॥१४०॥ કાંઈ પણ ઓછું ન ઉતરવું તેનાથી થાય તેટલું પરાક્રમ અજમાવવું જોઈએ.” (૧૩૫) આ પ્રમાણે કહી ચારિત્રરાજાએ દૂતને વિસર્જન કર્યો. અને તુરત જ તેણે વૈરિવર્નરૂપ પર્વતને વજસમાન એવી પ્રભાવના નામની વિજયઢક્કા વગડાવી. (૧૩૬) એટલે તે રાજાના શમ-સંવેગ-નિર્વેદ પ્રમુખ માંડલિક રાજાઓ સર્વપ્રકારની તૈયારી કરવા લાગ્યા (૧૩૭). અને ભવ્ય સાંભળતા આનંદ ઉપજે એવા જ્ઞાન-મૌન-ક્રિયાશીલ વિગેરે પ્રયાણ વાજીંત્રો વગાડ્યા. (૧૩૮) પછી શુભદિને-શુભમુહૂર્ત પ્રસ્થાનમંગલ કરીને ચારિત્રરાજા સંયમ નામના કુંજર (હાથી) ઉપર આરૂઢ થયા. (૧૩૯) એટલે જૈનધર્મ નામે બંદી ભાવનારૂપ ઘોડી પર બેસીને ઉંચા ૨. વા-રૂતિ પઢિ: I
SR No.022695
Book TitleMallinath Charitra Mahakavya Part 01
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy