________________
तृतीयः सर्गः
रतिप्रियरतिप्रीतिगीयमानोरुमङ्गलः । वरो भव्येतरोऽचारीद्, रजःकालीकृताम्बरः ॥६३॥
आपतन्तं वरं श्रुत्वा, वनस्पतिमहीपतिः । पुरं व्यधापयत् केतुलोलमालासमाकुलम् ॥६४॥ वनस्पतिसमादिष्टं, रागाख्यं जन्यमन्दिरम् | हंसः सरोजवनवदलञ्चक्रेतरां वरः ||६५ ॥ कुवासनामयं तत्र, धूलीभक्तं वनस्पतिः । सोत्साहं प्रेषयामास, कामेच्छाधवलोत्तरम् ॥६६॥
निकाचिताह्वये चारुवर्णके कर्मनन्दनः । विन्यस्तः स्वस्तिवचनरचनाभिः पुरन्ध्रिभिः ॥६७॥
रङ्गीपूर्वकं श्वेतपोतप्रावृतविग्रहः ।
उन्मादाख्यं वरो नागमारुरोह यथाविधि ॥६८॥
२७७
વરરાજા પરણવા ચાલ્યો. (૬૩)
એટલે વરને આવતો સાંભળી વનસ્પતિરાજાએ નગરને ધ્વજાઓની શ્રેણીથી સુશોભિત બનાવ્યું. (૬૪)
પછી હંસ જેમ કમળવનને અલંકૃત કરે તેમ વરરાજાએ, રાજાએ બતાવેલ રાગનામના જન્મમંદિર (જાનીવાસ)ને અલંકૃત કર્યું. (૬૫)
ત્યાં વનસ્પતિરાજાએ ઉત્સાહથી કુવાસના અને કામેચ્છાના ધવલમંગળપૂર્વક ધૂલિભક્ત (મિત્ર)ને મોકલ્યો. (૬૬)
પછી લલનાઓએ સ્વસ્તિ વચનોની રચનાથી અભવ્યને નિકાચિત નામના સુંદરવર્ણકઉ૫૨ સ્થાપન કર્યો. (૬૭)
ત્યારબાદ નીરંગીપૂર્વક શ્વેતવસ્ત્રથી શરીર આચ્છાદિત કરી