________________
द्वितीयः सर्गः
अज्ञानी यत् कृतं कर्म, क्षिपेद् वत्सरकोटिभिः । तज्ज्ञानी गुप्तिसंपूर्णः, क्षिपेदुच्छ्वासमात्रतः ॥६२०॥
जात्यरत्नमिवाऽप्राप्तं प्राप्य चारित्रमद्भुतम् ।
शमेन जयकर्माणि शर्माण्यपि तथाऽर्जय ||६२१॥
'
,
प्रथमं कटुकं पश्चात्, पीयूषति यथौषधम् । तथा ग्राम्यवचो जीव !, विचिन्तय सचेतनः ॥६२२||
कर्मक्षयसखा तेऽसौ जीव ! मा क्लीबतां भज । एतत्साहाय्यतः सर्वकर्मनिर्मूलकोऽसि यत् ॥६२३॥
चिरं सहित्वा दुःखानि, त्वं चेद् नेदं सहिष्यसे । तद् वृथा प्राक्तनं सर्वं, मतिर्याऽन्ते हि सा गतिः ||६२४||
२५३
“જે કર્મ અજ્ઞાનીજીવ કરોડો વ૨સે ખપાવી શકે, તે કર્મ જ્ઞાની ત્રણગુપ્તિથી સંપૂર્ણ બનીને એક શ્વાસોશ્વાસમાં ખપાવી શકે છે.” (૬૨૦)
વળી હે ચેતન ! જાત્યરત્નની જેમ અલભ્ય આ અદ્ભુત ચારિત્રરત્નને પામી સમતાથી કર્મોનો ક્ષય કરી અવિનાશી સુખ ઉપાર્જન કર. (૬૨૧)
વળી હે જીવ ! આ ગ્રામ્યવચન (ગ્રામીણ લોકોના વચન) પ્રથમ ઔષધની જેમ કડવા લાગશે પણ પરિણામે તે અમૃતસમાન છે. (૬૨૨)
વળી હે જીવ ! કર્મક્ષય કરાવવામાં આ બધા તારા મિત્રો છે. તેથી નિર્માલ્ય બનીશ નહી. કારણ કે એમની સંપૂર્ણ સહાયથી તું સર્વકર્મનો નાશક બનીશ. (૬૨૩)
ચિરકાળ દુ:ખો સહન કર્યા પછી ક્ષણભર જો સહન નહિ કરે