SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ २५१ દ્વિતીયઃ સ. रे ! भ्रूणादिमहापापकारकोऽपि न मारितः । दर्शनव्याजतोऽस्माभिरित्यतmत तैर्जनैः ॥६११॥ भिक्षार्थं प्रविशन्नेष, ग्रामवेश्मसु संयमी । कीटकैर्भक्षितश्चैव, लोष्टखण्डैरताड्यत ॥६१२।। विशेषतस्ताड्यमानस्तत्पापं संस्मरन्नसौ । नाभुङ्क्त किमुत क्षान्ति, विधत्ते स्म दिवानिशम् ॥६१३।। यष्टिभिस्ताडयामासुस्तं दुर्दान्तमहोक्षवत् । Hખુશ મુર્ણિમ: કામ, વધુમ્મવિધાયમ્ II૬૪ कायोत्सर्गस्थितं ग्राम्याः, पिदधुः पांशुवृष्टिभिः । देशारिष्टसमुद्भूता, उत्पाता इव पत्तनम् ॥६१५।। (જાસુસ) સમાન આ મહાપાપી, નટની જેમ વેષ પરિવર્તન કરીને ફરી આ ગામ લૂંટવા માટે જ આવ્યો જણાય છે. (૬૧૦). અરે ! આ ગર્ભહત્યા વિગેરે મહાપાપ કરનારને દર્શનના ન્હાને તેની પાસે જઈને પણ આપણે મારી ન શક્યા ?” આમ બોલતા લોકો તેને વાણીના બાણવડે તર્જના કરવા લાગ્યા. (૬૧૧) ગામના ઘરોમાં ભિક્ષા માટે પ્રવેશ કરતાં તે મુનિ મુદ્રજીવોથી પણ પરાભવ અને ઢેફાંથી તાડન-તર્જન પામવા લાગ્યા. (૬૧૨) વિશેષથી તાડન પામવા છતાં પૂર્વના પાપને સંભારતા તે મહાત્મા આહાર લીધા વિના અહોનિશ તપ કરતા અને ક્ષમા ધારણ કરવા લાગ્યા. (૬૧૩) તે વખતે ગ્રામીણ લોકો દુદ્દત બળદની જેમ પાપ કરનાર તેના શરીરને યષ્ટિ-મુષ્ટિથી અત્યંત પ્રહાર કરવા લાગ્યા. કાયોત્સર્ગમાં રહેલા તેમને દેશના અનિષ્ટ સંયોગથી ઉત્પન્ન થયેલો
SR No.022695
Book TitleMallinath Charitra Mahakavya Part 01
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy