SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीयः सर्गः अवध्यत्वादसौ राजनृभिर्निर्वासितः पुरात् । अथाऽगाच्चौरभूपल्लो, चौरीहल्लीसकाकुलाम् ॥५७१॥ चौरसेनापतिं शश्वत् सेवते स्म द्विजात्मजः । स्थानलाभात् कृतार्थं स्वं मन्यमानो मनोऽन्तरे ॥५७२|| तैस्तैरुदग्रचरितैरात्मतुल्यं विलोक्य तम् । અમન્યત સુતત્વેન, પૌરસેનાપતિ: સ્વયમ્ ॥૭॥ दस्युस्वामिनि पञ्चत्वमुपेयुषि स दस्युभिः । तत्पदे स्थापितश्चण्डकर्माऽजनि विशेषतः ||५७४ || सुदृढं प्रहरत्येष, प्राणिनो निष्कृपं यतः । ततो दृढप्रहारीति, सान्वयं नाम निर्मम ॥५७५ ॥ २४३ સમજી નગરની બહાર કાઢી મૂક્યો. એટલે જ્યાં ચોરીના ગાણા નિત્ય ગવાઈ રહ્યા છે એવી ચોરોની પલ્લીમાં તે ગયો. (૫૭૧) ત્યાં તે સ્થાનનો લાભ થવાથી મનમાં પોતાને કૃતાર્થ માનતો તે વિપ્રસુત પલ્લિપતિની નિરંતર સેવા કરવા લાગ્યો. (૫૭૨) તેના ઉત્કટચારિત્રથી તેને પોતાના સમાન સમજીને ચોરસેનાપતિએ તેને પુત્ર તરીકે માન્યો. (૫૭૩) અનુક્રમે તે પલ્લીપતિ મરણ પામ્યો. ચોરોએ મળી તેને તેના પદપર સ્થાપન કર્યો. એટલે તે વિશેષ ક્રૂરકર્મી થયો. (૫૭૪) તે વિપ્રસુત નિર્દયપણે જીવો ઉપર દૃઢ પ્રહાર કરતો હતો તેથી “દઢપ્રહારી” એવું તેનું નામ પડ્યું. (૫૭૫) નગરીને તે ભાંગવા લાગ્યો, મુસાફરોને પકડવા લાગ્યો. ૨. નિર્મિતમિસ્ત્યપિ પા: ।
SR No.022695
Book TitleMallinath Charitra Mahakavya Part 01
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy