________________
२२८
श्री मल्लिनाथ चरित्र केनचिद् योगिना दत्तं, प्रभावौषधिकण्डकम् । अबध्नात् पणपद्माक्षी, चरणे सचिवेशितुः ॥४९८॥ तत्प्रभावादसौ जज्ञे, चन्द्रकी वरचन्द्रकः । एकस्मिन् जन्मनि प्राप्तजन्मान्तर इव क्षणात् ॥४९९॥ उड्डीय बहिणो भ्राम्यन्, गतत्रासं पुरेऽखिले । सन्ध्यायां तत्र पण्यस्त्रीगेहं याति स्म सर्वदा ॥५००॥ कण्डकव्यत्ययादेष, यवनिकान्तरादिव । प्राप्तपुंस्त्वो नट इव, वाहयामास शर्वरीम् ।।५०१॥ रमयित्वा निशां सर्वां, पणस्त्रीणां करण्डकात् । प्रत्यहं विदधे मन्त्रिपुङ्गवं बहिणाकृतिम् ॥५०२॥ इतस्ततोऽपि गेहेषु, भ्राम्यन्नेष दिने दिने ।
रात्रौ पणाङ्गनागेहमागच्छति वशीकृतः ॥५०३॥ દોરો તે વારાંગનાએ પ્રધાનના પગમાં બાંધી દીધો. (૪૯૮)
તેના પ્રભાવથી એકજન્મમાં જાણે બીજો જન્મ પામ્યો હોય તેમ તે ક્ષણવારમાં જાણે સારા પીંછાવાળો મચૂર બની ગયો. (૪૯૯)
પછી તે મોર ઉડીને ત્રાસરહિત સમસ્ત નગરમાં ભમતો હતો અને રોજ સાંજે વારાંગનાના આવાસે આવતો હતો. (૫૦૦)
ત્યાં દોરો છોડી નાંખવાથી પડદામાંથી બહાર આવતાં નટની જેમ પુરુષ બની જતો અને રાત્રિ વારાંગના સાથે આનંદથી વ્યતીત ४२तो तो. (५०१)
એ પ્રમાણે આખી રાત્રિ વારાંગના એને રમાડીને સવારે તેને मयूर बनावी ता. (५०२)
અને વશીકરણ કરાયેલો તે આખો દિવસ ચોતરફ ભમીને