________________
२२३
દ્વિતીયઃ સઃ
जगाद भूपतेः पुत्रो, धात्री पावनया गिरा । समादेशं महीभर्तुर्दुःश्रवं धीमतामपि ॥४७४।। पटहे पटुपाटं च, वाद्यमानेऽमुना मुदा । अहं नृत्यं विधास्यामि, हसन्तीति जगाद सा ॥४७५।। वादयितुममुं पुत्रि !, चेदसौ ज्ञास्यते नहि । लस्यते हास्यतां मन्त्री, समक्षं नृपपर्षदः ॥४७६॥ तदाभाषिष्ट हृष्टा सा, पुरतः सचिवेशितुः । दुष्प्रापार्थस्य लाभे हि, हर्षो याति प्रकर्षताम् ॥४७७॥ अथ देवीगृहस्यान्तर्मञ्चविन्याससुन्दरम् । साकं पौरजनैः सर्वैरुपविष्टे महीभुजि ॥४७८॥
મંત્રીએ કહ્યું કે, “હે ધાત્રી ! રાજાએ મને અતિશુદ્ર આદેશ કર્યો છે.” એમ કહીને તે આદેશ કહી સંભળાવ્યો. (૪૭૩)
પછી ધાત્રીએ પાવનવાણીથી ધીમંતોને પણ દુઃશ્રવ (દુઃખે સાંભળી શકાય તેવો) રાજાનો આદેશ સૌભાગ્યમંજરીને કહી સંભળાવ્યો. (૪૭૪)
તે સાંભળતાં હસતી તે બોલી કે, “જો એ કુશળતાથી વાદ્ય વગાડશે તો હું ખુશીથી નૃત્ય કરીશ.” (૪૭૫)
એટલે ધાત્રી બોલી કે :-“હે પુત્રી ! જો તેને વગાડતાં નહિ આવડે તો રાજસભા સમક્ષ મંત્રીની હાંસી થશે.” (૪૭૬)
પછી ધાત્રીએ નૃત્ય કરવાની કબૂલાતની વાત પ્રધાનને કહી સંભળાવી. તેથી તે ખુશી થયો. કારણ કે દુપ્રાપ્ય વસ્તુ મળતાં હર્ષ પ્રકર્ષતાને પામે છે. (૪૭૭).
પછી નૃત્ય જોવામાટે દેવી ભવનમાં મંચની રચના કરવામાં