________________
द्वितीयः सर्गः
पीयूषरसनिष्यन्दिसंपूर्णानीव तत्क्षणम् । एका चिक्षेप पक्वानि, फलान्यविकलान्यपि ॥४६३॥
अपरा काऽपि हृद्यानि पक्वान्नानि समन्ततः द्राक् परिवेषयामास, क्वणत्कङ्कणपाणिना ||४६४॥ एका परिमलोद्गारहृद्यमोदनमद्भुता ।
अक्षिपद् भूपतेः स्थाले, विशाले साधुचित्तवत् ॥४६५॥
इयं त्वियमियं मन्त्रिगेहिनीति विचिन्वता । न सम्यग् विविदे राज्ञा, सादृश्यं भ्रमकारि हि ॥४६६॥
कृतभुक्तिर्महीपालोऽशक्नुवन् प्रष्टुमञ्जसा । समीपे मन्त्रिणो मौनमाधत्ते स्म सविस्मयः ||४६७||
सपर्यां मन्त्रिणः प्राप्य, गतवान् मन्दिरं नृपः । स्वानुवाच नरानेवं न, ज्ञाता सचिवाङ्गना ॥ ४६८||
तेवा रमशीय पडवइजो ( पाडाइजो) भूडी गर्छ, (४६3)
२२१
અવાજ કરતાં કંકણ યુક્ત હાથવાળી ત્રીજી સ્રી સુંદર પકવાનો એક ક્ષણવારમાં પીરસી ગઈ (૪૬૪)
અને ચોથી રિમલના ઉદ્ગારથી મનોહર એવા લાડુ સાધુના ચિત્તની જેમ રાજાના વિશાળ થાળમાં મૂકી ગઈ. (૪૬૫)
તે વખતે “મંત્રીની આ પત્ની કે આ પત્ની ?’’ એમ ચિંતવતો રાજા તેને ઓળખી શક્યો નહિ. કારણ કે સાદશ્ય (સરખાપણું) लभ उत्पन्न हुरे छे.” (४६६)
પછી ભોજન કરીને ઊઠ્યા પછી મંત્રીને પૂછવા અસમર્થ રાજાએ વિસ્મયપૂર્વક મૌન ધારણ કર્યું (૪૬૭)
અને મંત્રીની સેવાનો લાભ મેળવીને રાજા સ્વસ્થાને ગયો.