________________
श्री मल्लिनाथ चरित्र
१८४
यः कश्चिद् वनमालाया, उदन्तं कथयिष्यति । तस्मै लक्षं प्रदास्यामि, दीनाराणां विनिश्चितम् ॥२८८॥
इति घोषणया राजा, ताडयामास डिण्डिमम् । शुद्धिस्तथापि न क्वापि, लेभे दुःखी ततो नृपः ॥२८९॥ निवृत्ते सर्वथाऽमुष्या, उदन्ते दिक्षु विस्तृते । समातृको द्विजस्तस्मात् तया साकं विनिर्ययौ ॥ २९०॥
किञ्चिन्मार्गमतिक्रान्तो, द्विजः प्रोवाच तां निशि । दुःखाद् रक्षितपञ्चत्वे !, साम्प्रतं वल्लभा भव ॥२९१॥ आकर्ण्यत्यवदद् देवी, द्विजोऽसि मतिमानसि । क्षत्रियाण्या समं कामं, संगमं किं विधित्ससि ? ॥ २९२ ॥ હાથ ન લાગી. (૨૮૭)
એટલે રાજાએ ઉદ્ઘોષણા કરાવી કે :- “જે કોઈ વનમાલાનો પત્તો મેળવીને તેના ખબર કહેશે, તેને એકલાખ સોનામહોર હું આપીશ.” (૨૮૮)
આ પ્રમાણેના ઢંઢેરાથી પણ તેનો પત્તો ન લાગતાં રાજા ઘણો દુ:ખી થયો. (૨૮૯)
ચારેદિશામાં પ્રસરેલી વનમાલાની વાતો અનુક્રમે બંધ થઈ. એટલે પેલો બ્રાહ્મણ પોતાની માતા સાથે વનમાળાને લઈને ત્યાંથી ચાલી નીકળ્યો. (૨૯૦)
અને કેટલોક માર્ગ ઓળંગ્યા પછી એક રાત્રે તે બ્રાહ્મણે વનમાલાને કહ્યું કેઃ- “હે ભદ્રે ! તને દુઃખથી અને મરણથી મેં બચાવી છે. માટે હવે મારી વલ્લભા (પત્ની) થા.” (૨૯૧)
આ પ્રમાણે તેના શબ્દો સાંભળી તે બોલી કે, “હે ભદ્ર ! તું બ્રાહ્મણ અને બુદ્ધિમાન છો. તો ક્ષત્રિયાણી સાથે સમાગમ કરવા