SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ १७८ श्री मल्लिनाथ चरित्र नर्मकेलिरथाऽवादीद्, मुक्त्वा व्यतिकरं त्वमुम् । નાગેર્ મો: ! થયિષ્યામિ, યત: સત્યે યુધિષ્ઠિા: ર૬૨ हंहो ! ग्रहिल ! मा ग्रामं, ज्वालयेति निवारिते । स्मारितोऽहं शुभमिति, लोकोक्तिः सत्यवाक कृता ॥२६०।। इत्थं निर्भय॑ भूपालो, नर्मकेलिं विदूषकम् । न्यक्षेपयत् क्षणात् कारागारे नरकसन्निभे ॥२६१॥ योगीन्द्रो भैरवानन्दी, खट्वाङ्गीह समागतम् । तमुपासितुमेतर्हि, गच्छामि मृगलोचने ! ॥२६२।। આપીને પ્રયત્નપૂર્વક સંભાળવો.” (૨૫૮) એટલે નર્મકેલી બોલ્યો કે - “આ વ્યતિકર સિવાય બીજું મારે કાંઈ કહેવું નથી. કારણ કે સત્યમાં હું યુધિષ્ઠિર સમાન છું.” (૨૫૯) તે સાંભળી રાજા બોલ્યો કે અહો ! નિવારણ કરતાં પણ મને તે બરાબર સ્મરણ કરાવ્યું. એક માણસને કોઈકે કહ્યું કે - “હે ગ્રહિલ (ગાંડા) ! ગામને ન બાળ.” એટલે તેણે કહ્યું કે- “ગામ બાળવાનું તે બરાબર યાદ કરાવ્યું. આવી લોકોકિત તે સત્ય કરી બતાવી.” (૨૬૦) આ પ્રમાણે કહી નર્મકલિની નિર્ભર્લ્સના કરીને રાજાએ તેને નરક સરખા કેદખાનામાં નંખાવ્યો. (૨૬૧) રાજા પોતાના નગરમાં આવ્યો અને વનમાલાને નવા આવાસમાં રખાવી. હવે આ બાજુ હે મૃગલોચને ! અહીં ભૈરવાનંદી કોઈ ખટ્વાંગી યોગીન્દ્ર આવેલ છે તેની ઉપાસના કરવા હું જાઉં છું. (૨૬૨)
SR No.022695
Book TitleMallinath Charitra Mahakavya Part 01
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy