SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ १७२ श्री मल्लिनाथ चरित्र तस्या रूपप्रतिच्छन्दो, दर्पणे यदि वीक्ष्यते । सुधारसस्य किं तुल्यं, त्रिजगत्यपि वर्तते ? ॥२३०॥ तद्रूपं वीक्षमाणोऽहं, निर्निमेषविलोचनः । कोऽहं कुतश्च किं नाम, न जानामीति मत्तवत् ? ॥२३१॥ सर्वाश्चर्यनिधानाया, यदि तस्या भवान् पतिः । पुरुषार्थस्तृतीयोऽपि, ततः प्रथमतां गतः ॥२३२।। निशम्येदं महीपालो, विमलश्चित्रिताशयः । तन्मार्ग दर्शयाऽस्माकमकारणसुहृत्तमः ॥२३३।। तस्याध्वदर्शनेनाऽथ, ध्रुवस्य गुरुपोतवत् । संचेरे धरिणीनाथस्तत्काननमहोदधौ ॥२३४।। તેના રૂપનું પ્રતિબિંબ કદાચ દર્પણમાં જોવામાં આવે. પરંતુ અન્યત્ર તો જોવામાં આવે તેમ નથી. કેમ કે અમૃતરસ સમાન અન્ય વસ્તુ ત્રણે ભુવનમાં બીજી હોય છે ખરી ? નથી હોતી. (૨૩૦) નિનિર્મેષ લોચનથી તેનું રૂપ જોતાં, હું કોણ ? ક્યાંથી આવ્યા? અને મારું નામ શું? તે બધું એક મદોન્મત્તની જેમ હું ભૂલી ગયો. (૨૩૧) - “હે રાજેન્દ્ર ! સર્વ આશ્ચર્યના નિધાનરૂપ તે બાળાના જો આપ પતિ થાઓ, તો તૃતીય પુરુષાર્થ કામ પણ પ્રથમ થઈ જાય.” (૨૩૨) આ પ્રમાણે સાંભળીને આશ્ચર્યમાં મગ્ન થયેલા વિમળરાજાએ કહ્યું કે,:-”હે અકારણ મિત્ર ! તે બાળાનો માર્ગ મને બતાવ” (૨૩૩) એટલે ધ્રુવતારાએ માર્ગ બતાવવાથી જેમ મોટું વહાણ ચાલે,
SR No.022695
Book TitleMallinath Charitra Mahakavya Part 01
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy