SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ १५६ श्री मल्लिनाथ चरित्र अथो तिरोदधे देवी, तत्सत्त्वालोकविस्मिता । राजापि नितरां दधे, परमामोदसंपदम् ॥१५२॥ अथान्येधुर्यशो नाम, दूत एत्य व्यजिज्ञपत् । ટેવ ! વન્દ્રતાપુર્યા, ભૂમીનાથ: પરન્તપ: IIણા तस्य सोमाङ्गभूः सूरः, पद्मो यशोमतीभवः । भुजाविव समप्राणावभूतां तनुसंभवौ ॥१५४।। कैतवेन विनिक्षिप्तः, सोमया पद्मशेखरः । तद्वियोगेन भूपालः, परलोकमुपेयिवान् ॥१५५।। बभूव तत्पदस्वामी, सूरः सोमासमुद्भवः । सोऽपि त्वद्देशभागेषु, समागाच्च युयुत्सया ॥१५६॥ આપ્યું, કે જેને ધનુષ્યદંડ સાથે બાંધતાં તેને જોવા માત્રથી જ શત્રુસૈન્ય સમરાંગણમાં મૂચ્છિત થઈ જાય. (૧૫૧) આવું શ્રેષ્ઠ રન આપીને તેના સત્ત્વથી વિસ્મત થયેલી દેવી અદૃશ્ય થઈ ગઈ અને રાજા પણ નિરંતર પરમ પ્રમોદને ધારણ કરવા લાગ્યો. (૧પર) પરંતપ રાજવીના પુત્ર સૂરનું યુદ્ધાર્થે આગમન. એકવાર યશ નામના દૂતે આવીને વિજ્ઞપ્તિ કરી કે - “હે. દેવ! ચંદ્રકલા નગરીમાં પરંતપ નામે રાજા રાજ્ય કરે છે. (૧૫૩) તેને સોમારાણીનો અને યશોમતી રાણીનો સૂર, પદ્મ એ બે પોતાની ભુજા સમાન અત્યંત પ્રાણપ્રિય પુત્ર છે. (૧૫૪) એકવાર સોમાએ કપટથી પદ્મશખરને મરાવી નાંખ્યો. એટલે તેના વિયોગથી રાજા મરણને શરણ થયો. (૧૫૫). પછી સોમાનો પુત્ર સૂર રાજ્યનો સ્વામી થયો. તે તમારા
SR No.022695
Book TitleMallinath Charitra Mahakavya Part 01
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy